પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮:કવિદર્શન
 

૧૨૮ : કવિદ નર રઘુનાથ : નળ-દમયંતી માણસ નહિ ? નરસિંહ, સુદામા માણસ નહિ ?...અને જુએ ને કવ ? મેં પણ વેપારમાં સાહસ કર્યા છે, હારા લાખાનાં દાન કર્યા છે, વિદ્યાનાને પાધ્યા છે, ધ શાળાઓ અને અન્નક્ષેત્રે ચલાવ્યાં છે, અને... પ્રેમાનદ : હું… એથી પણ આગળ વધું. પારેખ ! આપ એક સજ્જન છે, ગૃહસ્થા, મારા અંગત મિત્ર છે...અરે, તમે અને દેસાઈજી મને પે! આશ્રય આપી રહ્યા છે. અને હુ’ સમજું છું કે આપનું ચિત્ર પણ આપ એ જ ઉદ્દેશથી...મને કાંઈ અપ્રાપ્તિ થાય એ માટે જ લખાવા છે, શેઠસાહેબ ! આપ ચરિત્રને પાત્ર છે. પણ...જીવત માનવીનાં ચરિત્રાન લખવાનું મેં પણુ લીધું છે...પ્રભુ અને પ્રભુભક્ત વગર મારી લેખિની કાઈને ન ચીતરે એવી મને આણુ છે...એટલે ક્ષમા કરા । આપનું ચરિત્રતા ચિત્રગુપ્તને ચાપડે જમામાં રઘુનાથ લખાય છે...

રંગ છેં મારા કિવ ! ગુજરાતનું, ગુજરાતના કવિઓનું તું

નાક છે! હાથ લંબાવવા સહેલેા છે; હાથ પાછા ખેંચનાર તારા જેવા ભાગ્યે જ નજરે ચઢળ્યા છે ! સરસ્વતીના એ સાચા પૂજારી ! તારે નામે, તારે પ્રીત્યર્થ, તારી અયાચકવૃત્તિના PR }ગાયો તરીકે આજ હુંડિતાને બેાલાવી, બ્રાહ્મણે ને બેાલાવી જમાડું છું. વડાદરાની જનતામાં એક સાચા બ્રાહ્મણ વસે છે... પ્રેમાન ક : પારેખ! હું તા એક નાનકડા બ્રાહ્મણુ...નથી વિદ્વાન, નથી કિવે... ASTR

તારા જેવા પાંચ નાનકડા બ્રાહ્મણા હેાય તે ગુજરાતી

ભાષાજગત ભાષા બની રહે અને ગુજરાતી જગતમાં સ્વગ ઉતારે | રઘુનાથ