પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિવાલયનો ચાક પ્રવેશ સાતમે સ્થળ પાત્રા પ્રેમાનંદ, શંકરદાસ, શ્રોતાએ 20 પાર્શ્વ સૂચન ધા અને કવિ સુરત જાય છે, તાપીની પરિક્રમા કરે છે અને તાપીકિનારાને રસપાન કરાવતા ગુજરાતના એક પૂર્વાર સમા નંદુરબારના દેશાધિપ–દેસાઈ—શંકરદાસ અને ત્યાં વસતી ગુર જનતાને કાવ્ય હિડાળે હીંચેાળે છે. શું કરદાસનો પત્નીમૃત્યુનો નળાખ્યાન સંભળાવી વિહળવા બનાવે છે. નંદુરબારમાં આશાપુરી માતાનું તથા જટાશંકર મહાદેવનું મંદિર બંધાવનાર એ દેસાઈ મહાદેવના વિશાળ ચેાકમાં સભા ભરી પ્રેમાનંદનુ’ સન્માન કરે છે. UPP [ મદિરમાં ઘંટનાદ થાય છે. છે. આછું સંગીત- - વાદ્ય સંગીત સંભળાય P

  • છે. 7

૧ શ્રોતા : કવિ પધાર્યા ! એમનું સન્માન થવું જ જોઈએ. દેશા- ધિપ પણ સાથમાં જ છે. 15 | ૨ Àાતા : ઘર છેાડી, ગુજરાતને છેડે પધારી ગુજરાતીઓનાં હૈયાં કાવ્યરસે ભીંજવનારનુ તા જેટલું સન્માન થાય એટલું ન આછું... [ સહેજ વાંઘાટ થાય છે. કવિ આવ્યા !' પેલા કવિ ! ”