પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦:કવિદર્શન
 

૧૩૦ : વિકશન “ એજ મહાકવ પ્રેમાનંદ? ” “ શે! દેહુઘાટ અને મુખછટા ! એવા એવા ઉદ્ગારા દૂરથી સંભળાય છે. કવિ પ્રેમાનંદને ઉચ્ચાસને બેસાડી દેસાઈશ કરદાસ ઊભા રહી પુષ્પમાળ કવિને પહેરાવે છે. ] શંકરદાસ : નંદુરબારના હું દેશાધિપ. મારા દેશના મહાકવિ પ્રેમા- ન નુ હુ પૂજન કરુ ...મારી પાસે ધન છે, સત્તા છે, કીતિ છે; પણ મને શાંતિ ન હતી. એ આ મહાકવિએ મને આપી. એનું જેટલું પૂજન કરુ' એટલું એ ું છે. ન પ્રેમાનદ : મારું પૂજન નહેાય, દેસાઈજી! પૂજન દેવદેવીનાં હાય. શંકરદાસ પૂજન શબ્દ ભલે હું નહિ વાપરું. તમને એ હિ ગમે એ જાણું છુ. આપનું આછુ પાતળુ સન્માન કરું છું. આ કસબ કિનખાબ અને જરીભરેલી પાઘડી આપને પ્રથમ પહેરાવું. એમાં હું કે આ પધારેલા ભાવિકા કાંઈ જ વધારે 781195 1349) કરતા નથી. પ્રેમાનંદ : પાધના તા મેં શપથ લીધા છે. ગુજરી ગીરવી બનશે ત્યારે મારે મસ્તકે આપે।આપ પાઘ ચડશે. શંકરદાસ ઃ આપને અને હું વર્ષાસન બાંધી ગાપું છું. પ્રેમાનંદ : કવિ, પંડિતા, શાસ્ત્રીઓ, વિદ્રાના તા પ્રજાનાં વર્ષાસન ઉપર જ જીવે છે ને ? નામ ન પાડરો, દેસાઈજી ! આપે મને સાંભળ્યા, આપણી ગુજરાતી જનતા પાસે બેસાડયો, અને મારી વાણીને પ્રતિષ્ઠા આપી. મારું એ જ વર્ષાસન ! શંકરદાસ : વુિં ! મહાવુિં ! માગી લે જે જોઈએ તે ! અહી ગુજરાત છે, ગુજરાતની પ્રજા છે, ગુજરાતના દેશાપિ છે અને આપ ગુજરાતના મહાકવે છે ! માગે, અને તે મળશે... !! >