પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬:કવિદર્શન
 

૬ : વિદન મહુ ચિબાવલાં લાગીએ. મારે તા શું, કુંવર... પણ~-મનને બહુ દિવસ વાળ્યું. આજ તા છેક ન રહેવાયું એટલે આવી છું. હવે તેા તમે બાપ-દીકરીએ માઝા મૂકી છે! કુંવર : એવું તે શું થયું, ગૌરીબહેન ? અમારા કાંઈ વાંક, ગુના, દેાષ, અપરાધ ? ગૌરી : વાંક અને વાંસે પેાતાનાં હાય તે કાને દેખાય ? આ ભલા ! આપણે જિં ગીભર માથાં સરસાં જડેલાં પડેાશી; પાછી ચાન એક જ રહી. ન કહીએ તે પણ કેમ ચાલે ? અંતે સાંભળવું તે અમારે જ ને ? કુંવર : નહિ નહિ, ગૌરીબહેન ! આપ તે જે કહેવુ' હેાય તે કહી શા. કવાં પારકાં છે ? અને...નરસિં’ના કુટુંબે કયારે કાઈના ખેાલનુ ખાટુ લગાડયુ છે? ગૌરી : એમ ત્રાગું કરવું હાય તા મારા માલ પાછા ! કાંઈ કહેવું નથી. આપે કુંવર : હું તા, ગૌરીબહેન એમ કહે ગૌરી કે આપણા સંબંધ જોતાં આપ તા ફાવે તે કહી શકા. અમને ખાટું ન જ લાગે. તે શું, હું અહીં ફાવે તે કહેવા આવી છું? આવી નફટાઈ આજે મે જોઈ નથી ! ચાલ બાપ ! આજ તા કાઈને કાંઈ !!!. કહેવાના ધર્મ જ રહ્યો નથી, ઇ જવાના અભિનય કરતી પકડી ઊભી રાખે છે. ] 5 કુરતી ગૌરીને કુંવર હાથ કુંવર : હાં...હાં...ગૌરીબહેન ! માફ કરા. કાણુ જાણે કેમ, વ્યવહારને અને મહેતાજીના કુટુંબને બનતું જ નથી. કેમ ખાલવુ એ પણ છે. ગૌરી ! જ ને, બહેન હવે કુટુંબમાં રહ્યું છે કાણુ ? તું, તારી ભાજનઈ અને તારા બાપ! તારા ભાઈ ગયા, જુવાનજોધ ! કે તારા પણ ચૂડીચાંદલે...