પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૭
 

નરસિંહ મહેતા : છ [જરા ગળગળે અવાજે તારી મા પણ વૈકુંઠવાસ કરી ગઈ. શું હતી એ બહેન ? માણેક મહેતી હવે ખીજી થતી નથી ! [અવાજમાં ।। લાવી આંખ લૂછે છે. ] મને તા તારી મા સુખદુઃખની વાતો કરીએ ! એટલી યાદ આવે છે! રાજ ભેગાં મળીએ, ઘટયુ વધ્યુ.. આપીએ લઈએ... પ્રભુને ગમ્યું એ ખરું! પણ જો ને, આ તારા બાપ? અધેિ એનાથી ! કુંવર : પણ એ બધામાં મારા બાપ શું કરે ? બિચારા ! ગૌરી : શાના બિચારા ! બણે હૃદય જ ન હૈાય એમ એ તે દરેક દુ:ખે માલ્યા જ કરે છે— ભલુ થયું ભાંગી જ જાળ, સુખે ભજીશુ શ્રીગેપાળ ! YASH એટલું બાલીને જ બેસતા હાય ના કાળ તે ધૂળ નાખી. પણ આ તા ...નાગરી ન્યાત લાજે એવું થાય છે. નિત્ય! એક દિવસન જાય ! શિષ્ટ, સભ્ય, નાગરી ન્યાતે, આવુ તા સાત પેઢીમાં પણ કાઈ જોયુ -જાણ્યું નથી ! કુંવર : ગૌરીબહેન ! એવું બધું શું થયુ? નિત્ય ! અમે તા કઈ તણુતાં નથી. ભૂલ થતી હાય તા જરૂર કા. SIE ER કહીશ મહેતાને ! ગૌરી :

કહુ ? એમ? પાછી ખાટુ' લગાડીને ક્સુકાઈશ તા નહિ ને ?

કુંવર : ના રૈ ના, ગૌરીબહેન ! હું' તે વળી છગ઼કાઉં? આ ઘરમાં જઈને મહેતાજીના મુખ સામે જોયું કે રીસ, છણુકા ઊભાં ન જ રહે ને! ગૌરી : એ મહેતાજી જ બધા વખનું મૂળ થઈને ખેઠા છે. જોતી 1951નથી રાજ ઢેડવાડે જાય છે તે? કયાં આંખમિયામણાં કરવાં ?