પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮:કવિદર્શન
 

૮ : વિદેશન ૬. નાગરી ન્યાતમાં અવતાર લીધા છે તે ફરી ફરી મળવાના નથી, ા બહુનાં મહેતાજી તેા ભક્ત બનીને બેઠા. એટલે પાપથી પરવાર્યા. અમે તા બધાં અભક્ત માનવી! અમારે હજી ન્યાત- ભલે1 પણ નૂત પણ ખરી ! અમારાં હૈયાંછેકરાની લાજુએ મૂકીએ એ અમને ન પાલવે. હજી પરણાવવાનાં બાકી...કહુ તે નહિ, પણ હવે રહેવાતું નથી. આ નરસિંહ મહેતાની શેરીમાં વસ- નારના કાઈ વિવાહ મેળવતું નથી, અને મળ્યા હેાય છે તે ફાક ૩ વર : પણ અમને, મહેતાજી સુધ્ધાંતને, તા ન્યાતમાં લઈ લીધા છે. થઈ જાય છે...સમજી, હુ કહુ છુ તે ? ગૌરી : જો ને બહેન ! ન્યાત તેા ગંગા છે. એ ગમે તેને ગમે ત્યારે પાવન કરે. પણ એક વખત ઝખ મારી એટલે જિંદગીભર ઝખ મારવાની, એમ ? કાં સુધી નિત્યના ભ્રષ્ટાચાર ? તું કહી દે મહેતાજીને કે હવે ગમે તેવા આયાર ચલાવી નહિ લેવાય ! આવાર: પ્રથમા ધઃ !...સમજી? કુંવર : હું કહી દઈશ પિતાને, કે ગૌરીબહેન આમ આમ કહેતાં HELP ESP હતાં. ગૌરી : તે બહેન ! મને એકલીને વગાવીશ નહિ, વળી! હું કાંઈ એકલી કહેતી નથી; શેરીનાં ચકલાં પણ એ જ વાત કરે છે! આ તે મૂઈ મારા જેવીથી જરા ખેાલાઈ જાય, અને બીજ મેલે નહિં અને સારામાં ખપે. પણ બાઈ ! રહેવાતું નથી. બાલતુ ભૂત સારુ પણ મૂંગુ માણુસ સારું નહિ. કેમ ખાલી હિં, વર ? વ. મારાથી તા કુંવર :

વારુ, હુ' કહી દઈશ...અને પિતાજી તે કેટલી ય વાર કહેતા

હતા કે નાગરવાડાને ન ગમતું હોય તેા આપણે ગામ બહાર રહીશું. મજેવડીમાં પણ કુટિ બંધાય એમ છે. ગૌરી : નાગરવાડાને તે એ બધું શી રીતે ગમે ? આભડછેટના પાર નહિ. ફાવે ત્યાં મહેતાજી આવે ને જાય. એવું ને એવું મહેન તાજીના ઘરમાં.નાગરી ન્યાતમાં અવતાર મળ્યા, તે આમ