પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૯
 

નરસિ’હ મહેતા : ૯ વટાળ માટે શું ? મહેતાજીને શ્રદ્ધા ન હેાય તે મહેતાજી જાણે; પણ છેકરી ! જરા સમજ. ભગવાન પણ તારા બાપ જેવાને ડ સહાય કરતાં થાકી જય. [ મહેતાળના ઘર ચંદરથી ગીત સંભળાય છે. ] તે હરિના જન તે કાંઈ જાચે જન્માજન્મ ન જાગે અવતાર રે ! નિત્ય સેવા, નિત્ય કીતન-આવ, નીરખવા નંદકુમાર રે. કુંવર: ગૌરીબહેન ! મારા પિતા તા પ્રભુ પાસે પણ કશું માગે નાંહે. આવડું ખાબલા જેવ’ નાનું સરખું જીવન ! અમારી જરૂરત કેટલી ? પ્રભુ પાસે માગવાનું પણ શું હેાય ? ગૌરી : માગવાનું તો ઘણું યે હેાય ! તારી મા છવતી હાત તા હું પુછાવત. તને બાળકને શું કહું ? માગવું ન હોય તા આવી સાધના કર્યાંથી ? કુંવર : સાધના ? મારા પિતાને સાધના ? ગૌરી : હા હા, સાધના ! મેલી સાધના | વંત્રી, શિકાતરીની ! કુંવર : તમને કોણે કહ્યું ? ગૌરી : આખા દેશ જાણે છે કે જમતા નાગરાની જોડાજોડ ભર- ન્યાતમાં મહેતાછએ કેડને બેસાડવા તા 1 જોડાજોડ ! એક મેલા મંત્ર વગર આ 1 06 6 બધુ બને ? નાગરી ન્યાતને એ મેલી u ન્યાત અભડાવી મૂકી ! એક નાગર અને એક એક ઢેડ ! આખી || વિદ્યા શે।ભે ? કુંવર : ગૌરીબહેન ! એતા તમને અને લેાકાને લાગે એ ખરું બાકી મારા પિતા તા રાતદિવસ કૃષ્ણને ભજે છે, પ્રભુની રાસલીલા ગાય છે, ભક્તિમાં ખાવુપીવું ભૂલી જાય છે. સંસારમાં એમને સમૂળગા રસ નથી. ન એમને પૈસા જોઈએ,