પૃષ્ઠ:KaviDarshan.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૧૧
 

નરસિંહ મહેતા : ૧૧ [દૂર ભજન ગાતા કેટલાક ભક્તો આવતા સંભળાય છે. ] ભજન 1-18 સકળ લાકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની ૨ ગાંસડા ગૌરી : પાછાં ભગતડાં ભેગાં થતાં લાગે છે ! ગોપીચંદનના અને તુલસીકાષ્ટનાં પેટલાં ! નાચેા, કૂદા બધાં ભેગાં થઈને ! પણ જો, કુંવર ! તારા બાપની વાત હાથથી ગઈ, એમ માની મૂંગાં મરીએ. પણ આ તા તું અને તારી ભાભી સૂરસેના ! જુવાનજોધ વિધવાએ ! ગમે તેવાં “ ભગતડાં સાથે ભજનમાં ભેગાં થાવ છે ત્યારે ભૂંડું લાગે છે! સારા ઘરની વહુદીકરી વેરાગીઓ વચ્ચે નાચે, એ તા બાપ ! ન ખમાય ! મારા જેવી મા કે સાસુ હોય ને, તે। તમારા બન્નેના પગ વાઢી નાખે ! અને જો ને બહેન ! તમે બન્ને...સાહાગણ તાહે જ ને ? $ 145 [ગૌરી ખેાલતી હોય છે. વચમાં વયમાં ભજનની ધૂન અને વાદ્યો દૂરથી પાસે આવતાં લાગે છે. ગૌરી ખાલી રહે છે અને ભક્તોનું એક મંડળ આવે છે. ] HSIF એક ભક્ત : ભક્તરાજ હશે કે ? કુંવર : ભક્ત થયા પછી કાઈ રાજ રહેતા જ નથી. પધારા. ફ્રાને પૂછે! છે? ]] ]% બીજો ભક્ત : અમે તા મહેતાજીનાં દર્શને આવ્યા છીએ...નસિંહ મહેતાનાં. કુંવર : હવે આવતા જ હશે. વખત થયા છે આવવાને...પ્રભુ પૂજામાંથી પરવારીને. }] ;