પૃષ્ઠ:KaviDarshan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨:કવિદર્શન
 

૧૨ : વિદેશના ત્રીો ભક્ત : ભલે, ભલે ! વહેલા પધારે, માડા પધારે ! સાચા ભક્ત છે ! અમે તા આવ્યા છીએ તે હવે દર્શન કર્યા વગર ખસવાનાં નિહે. તમે તમારું કામ કરા, બહેન ! ચેાથેા ભક્ત : તમે તેા, બહેન ! મહેતાજીનાં દીકરી ને ? કું વર : હા, ભાઈ ! SH પહેલા ભક્ત : ધન્યભાગ્ય બહેન ! તારાં. મહેતાને ઘેર અવતાર લેવા એ કેટલાં ય જન્મજન્માંતરનાં તમ. [સહેજ દૂર એક ચાતરા ઉપર ભક્તો બેસે છે. ગૌરી : ભાગવા હવે, બાઈ ! તમારાં ધન્યભાગ્ય ! આ ભક્તોનું ઝુંડ પાછું જમશે તેા અહીં ને ? લોટબેટ ખૂટે તેા લઈ જજે, કુંવર ! પણ જો, બે હાથ જોડીને કહું છું કે બારે જરા જ પીને ઘડી સૂવા દેજો. ઊંચી ન્યાતમાં જનમ લીધા એટલે બપેારે બે ઘડી આરામ પણ નહિ. આ તારા ધરના ઝાંઝ, કરતાલ અને ઢોલકમાં આખા જુનાગઢની ઊંધ ઊડી ગઈ છે– દિવસે અને રાત્રે. ચાલ, બહેન ! હું તેા હવે નં. ઘરમાં અઢળક કામ પડયુ છે. બાકી મારે શું? હું તે કહું પણ હિ. ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. [ ગૌરી જાય છે. નેપક્ષે એક ગીત સંભળાય છે. 2016 ગીત આદિં તું મધ્ય તું, અન્ત તું ત્રીકમા એક તું એક તું એક પાતે; પ અખિલ ચાબ્રહ્મ બ્રહ્માદિએ નવ લહ્યો, ભૂરચ્યા માનવી અન્ય ગાતે. વિ શિશ કેપિટ નખ ચદ્રિકામાં વસે દૃષ્ટિપહોંચે નિહ, ખેાજખાળે; અક ઉદ્યોત જ્યમ, તિમિર ભાસે નહિ કૃતિ નતિ કહી નિગમ ડોહળે, SP 3