પૃષ્ઠ:KaviDarshan.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૧૩
 

ખીજો ભક્ત : મહેતાજી પધારતા લાગે છે. ત્રીજે ભક્ત : એ જ અમારા ભક્તરાજ, ઊર્ધ્વતિલકના અધિકારી. સદા ય ઊર્ધ્વગામી, અનિમેષ આંખ. નરિસ'હ મહેતા : ૧૩ docs\dish th ગાથેા ભક્ત : એ આંખ પણ, એકધારી પ્રભુને જાણે પકડી રહી ન હેાય ! તુલસીની માળ, પગે ચાખડી અને બીજો ભક્ત : સતી સાધ્વી પત્ની ગઈ, એકના એક યૌવનભર્યા પુત્ર ગયા, એકની એક કુમળી પુત્રીનુ સૌભાગ્ય અસ્ત થયું, તેા ય નથી મુખ ઉપર દીનતા, દયામણી રુદનરેખા કે જીવનને બાળતા વિષાદ ! પહેલા ભક્ત : વૈભવમાં હાથમાં કરતાલ ! ત્રીન્ને ભક્ત : શ્રદ્ધા છલકતું સ્મિતસાહાગ એ ભક્તરાજનું મુખ 1 ચેાથા ભક્ત : ૬ એ તે પ્રભુમુખની આરસી ? [5] [ નેપથ્ય આછી કરતાલ વાગે છે, પછી પાવડીના ખટકાર સંભળાય છે. ભક્તો એકાએક સામટા ગાય છે. F Trasp સમ દૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જિટ્ટવા થકી અસત્ય ન બોલે, પરધન લૈ ન હાથ રે. નવી [ નરિસહ મહેતા પધારે છે. ] નસિંહ : ( ભક્તોને જોઈ આનંદપૂર્વક નમન કરી) એàા, ભક્તો ૪ પધાર્યા છે! મારું ઘર અને આંગણું પાવન થયું. પધારા, પધારા! ઘર નાનું છે, પણ પ્રભુના ઘરમાં સહુ સમારો અને ભેગાં પ્રભુનામ લેવાશે. બહેન કુંવર ! બધાય ભક્તોના પ્રસાદ મારી સાથે જ, હા! તારી ભાભી, તારી કાકીને પગે લાગવા આવે છે; હમણાં આવતી હશે. એ જ તારી કાકી, જેણે