પૃષ્ઠ:KaviDarshan.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

CHAPJ 1 પ્રવેશ બીજે [ નરસિંહ મહેતાના ઘરનું નાનકડુ મદિર ખૂલે છે. નરસિંહ મહેતાની વિધવા પુત્રવધૂ સરસેના આવી આરતીના સામાન તૈયાર કરે છે. નરિસ હ અને ભક્તો મંદિર પાસે આવે છે. ] આવે નસિંહ : પધારા, ભક્તો ! મંદિર ખૂલ્યાં છે. દેવના

(A) દેવ જાગ્યા છે. કરા પ્રભુનાં દૃન, અને પછી આપણે સહુ પ્રભુની પાછળ પ્રસાદ લઈએ. સૂરસેના, દીકરા! ! સહુ ભક્તોને પ્રભુના મુખની ઝાંખી કરાવા. આપણી તા નાનકડી આરતી ! B [ સૂરસેના આરતી ઉતારે છે, નરસિંહ મહેતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યા છે. ભક્તો પણ ઝાંઝ–કરતાલ વગાડતા પ્રભુનાં દર્શન કરે છે અને નેપથ્યથી એકગીત ગવાય છે. ] ગીત સૂરજ ને ચાંદા કેરા, દીવા અખડ જ્યોત, નવલખ તારાની દીપમાળા રે, હાજી ! ઘરના તે ગાખે હુ તા, દીવા પ્રગટાવી બેઠા, આરતીનાં આળ પ‘પાળ રે, હાજી ! ના [ 'દિર ઉપર અને ભક્તો પડદાની આગળ નરસ હેાય છે. કુંવરબાઈ પ્રવેશ ઉપર પડદેા પડે છે, ઊભા થઈને આવેલા કરે છે. ]