પૃષ્ઠ:KaviDarshan.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૨૧
 

નરસ'હુ નરસિંહ : એ જ સારુ ગૌરી પણ આપ હ મહેતા પિતા ! અને માટે શું શું ખેાલી ગયાં પેલાં ગૌરીબહેન ! નરસ હુ મહેતાની હું દીકરી ન હૈાત તે। આજ મેં ગૌરી- બહેનને કઈ કઈ સંભળાવ્યું હેત ! બાલવાતુ જ ભુલી જત એ નાગરાણીની જીભ !

૨૧

તુ નરસિંહની પુત્રી છે...અને પડાશી છે... આપણી બહેન જ છે... ભાભીનાં ભાભી આજ મારી સાથે ભજન કરે છે અને મને જોયા વગર આ સ જમતી નથી. આજ નહિ તા કાલ, ગૌરીબહેનને મુખેથી પણ રાધાકૃષ્ણ સિવાય બીજું ઉચ્ચારણ નહિ નીકળે. બેટા !

  1. junctio

જીવનભર તેં જોયું, અનુભવ્યું, નિદાનાં વચન આપણે ઘેાળી પી ગયાં, પચાવી ગયાં. હવે નિંદાથી મારું કે તારુ મન કેમ ડગે ? ચાલ, તું અને તારી ભાભી મળી ભક્તોને જમાડી દે. આવતી કાલના થાળ માટે હુ” કાંઈ કરતા આવું. કુંવર : શું કરશે। હવે, પિતાજી ? નરસિંહ : ( હસીને ) અરે, છોકરી 1 હજી તને વિશ્વાસ ન આવ્યા, ખરું ? નરસિંહના દેહગીરા વેચાણ નહિં મુકાય તા મારા પ્રભુ તા છે ને? હું એને ગીરવે મૂકીશ, હું એને વેચીશ; માનવજાતને પ્રભુની કિંમત નહિ હેાય, તેા ભલે પ્રભુ પ્રસાદ વગર ભૂખ્યા રહેશે. કુંવર : પ્રભુને વૈચાય ? નરસિંહ : જો, બહેન | શેષને માથે પ્રભુ ખેડે છે. કાંઈ જ વેંચવા- પાત્ર નહિ હોય, તા બાકી રહ્યો પ્રભુ !...અને કહું તને, કુંવર ? પ્રભુને વેચવાની પ્રથા તા ગોકુળ-વૃંદાવનની ગાપીએના વખત- થી ચાલી આવી છે. ચાલ, હું જાઉં. કુંવર ય છે, નરસિંહ પશુ બે ડગલાં આગળ વધે છે અને નેપચ્ચે એક ગીત સભળાય છે. ]