પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૨૩
 

નરસિંહ મહેતા

૨૩

ધરણીધર : પાલખી તા મૂકી છે મુરલીધર મહેતાને ત્યાં અને આપનાં દર્શને પગપાળા આવ્યા. નરસિંહ : શા માટે ભાઈ, એમ ? આપ મને બહુ ગમે છે. પાલખીમાં બેસા છા તે ધરણીધરઃ સાચું કહું? પાલખી વગર કરાતુ । નથી; પરંતુ ભક્તનાં દર્શને પાલખીમાં બેસીને આવતાં આ દેહને શરમ આવી. 11 1/15/ wate [ પડદા પાછળથી ઝાંઝ, તંબૂરા, મછરાં અને વધારે માણસાની ધૂન સભળાય છે.] ધૂન રાધે શ્યામ, રાધે શ્યામ, પતિતપાવન રાધે શ્યામ. રા ઘરમાં ભક્તો ઠીક ભેગા થયા લાગે છે, મહેતાજી ? ipa-gm, meine FUPER નરસંહ હા જી. તીવાસી યાત્રાળુઓ પધાર્યા અને પવિત્ર દેહધારીઓને મેં પ્રસાદ માટે રોકયા. ભલા, પ્રભુભક્તોનાં જે વધારે દર્શન થયા એ ખરાં. ધરણીધર : [સહજ હસીને ] અરે, મહેતાજી ! તમે તા એક અનેખા જ છે. તી વાસી- એને દન માટે તમે રાખ્યા, કે તી વાસીઓ તમારાં દર્શને આવ્યા ? તમારું નામે તે આ જુનાગઢ યાત્રાનું ધામ બની ગયુ છે. દિવસ રાત આપને નિહાળવા માટે, આપનું દર્શન કરવા માટે, આપનું ભજન સાંભળવા માટે કંઈ સાધુનાં ઝૂંડ, સંતા અને મહાત્માએ આવ્યે જ જાય છે. નગરમાં આવનાર પૂછતા નથી કે રાજમંદિર કયાં છે? શેડની હવેલી કલ્યાં છે? શરાફની દુકાન કર્યાં છે ? અરે, ગિરનાર કાં છે એ કાઈ પૂછતું નથી. પણ સહુ કાઈ પૂછે છે, ભક્તરાજનું ઘર કાં ? મહેતાજીનું મંદિર કયાં ? મહેતાજીનાં દર્શીન કાં થશે ?