લખાણ પર જાઓ

પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪:કવિદર્શન
 

૨૪ : વિદેશ ન મહેતાજી ! તમે જ અમારા સાચા ગિરનાર છે—અમારા માનવ ગિરનાર ! ...આજે જ કાંઈ પચાસ, `ાણાસા ભક્તોનુ ઝુંડ આપનુ ઘર પૂછતું આવ્યું હતું...એ જ બધા અંદર બાલતા લાગે છે, નહિ ? નસિંહ : પ્રભુની કૃપા છે, ધરણીધર । પ્રભુનાં દ'ને સહુ આવે છે. બાકી નસિંહના દેહમાં દર્શનીય બીજું શું હોય ? ધરણીધર : પણ ભક્તરાજ | આ સાઠ ધાણસે। માણસ પ્રસાદ પણ જ ? નરસિંહ માલા ચળ પર જ કાં ? પર પ્રભુ" 1

સહુને નિભાવે છે. છે, સામત-સરદારા ધરણીધર : પણ મહેતાજી ! ગામમાં લખપતિ છે, સદાવ્રતા તા ચાલે છે. એ બધું છોડીને આટઆટલા અતિથિ આપને ત્યાં શા માટે હોય ? મને આવતાં આવતાં વિચાર આવ્યા કે ભક્તરાજનું ઘર પૃછતાં આ સાધુ-ઝુમખાં- ને પાછા રહેતાળ જમાડચા વિના નહિ રહે ! નસિંહ : મહાભાગ ! ગૃહસ્થ બનીને બેસીએ તે આપણે દ્વારેથી અતિથિ પાછો કેમ ફરે? અને આંતથિ પાછો ફરે એવિસે જાણવું કે ઘરનું પુણ્ય પરવાયુ ! ધરણીધર : પણ મહેતાજી ! આપ તા કંઈ બહાર પધારા છે ? મે' તા. આપને વાતમાં રાકી રાખ્યા. હું નવું… હવે ! આપનાં દાન થયાં એટલે મારા દિવસ સુધરી ગયેા. બહેન કુવર ! જય શ્રીકૃષ્ણ | કુવર : જયશ્રીકૃષ્ણ ! ધરણીધરભાઈ ! ઘરમાં અને પ્રભુ [ કુંવરબાઈ આવે છે, ] બધાં સારાં છે ને ? બે દિવસ ઉપર આપના ઘરમાંથી મહેતીજી પધાર્યા હતાં પ્રભુનાં દર્શન. હવે એમની માંદગીનું કમ છે ? ધરણીધર : ચાલે છે, એમનુ એમ, બહેન! બે દિવસ મહેતાજીના