પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮:કવિદર્શન
 

૨૮ : વિદ ન ધરણીધર : આ બધું ન કરા તા ન ચાલે ? હું આપને હાથ જોડીને, પગે પડીને કહું છું... નસિંહ : ના, ના, ના. આડમાં કાંઈ કિંમતી ચીજ મૂકવા વગર હું આજ રકમ લ” તા કાલે ભેટ, દાન કે ભીખ માગતા ભિખારી બની જાઉં. તમારી પાસે આવતા હતા એટલા જ માટે કે આપને રાગની સાચી કિંમત. રાગના ગીરા વેચાણના વ્યવહાર આપના વિના ખીજો કૈણુ સમજે? ધરણીધર : [ જરા વિચાર કરીને ] વારુ. કયા રાગ બાનમાં મૂકો, . મહેતાળ ?

નરસિ’હું મારા પ્રિય રાગ ! પ્રભુના પ્રિયાગ ! નટ ઉદાર । ધરણીધર : જે

જે રાગ ગાઈ આપ પ્રભુને

ખાનમાં એ ન મૂકા, મહેતાજી નરસંહ ઃ આપને એમ લાગતું હાયક કિંમત ન અપાય... પ્રત્યક્ષ કરે છે તે રાગને ? રાગ જેવી હવાઈ વસ્તુની અને ન ધરણીધર : કબૂલ, કબૂલ, મહેતાજી ! સે। વાર કબૂલ નરિસહુના કંઠની, નરસિંહના હૈ ઊતરતા કેદારની કિંમત કઈ અપાય એવી છે જ નહે ! કુબેરના ભંડાર પણ એને સામે પક્ષે ઊંચા જાય. પણ આપ તેા માગેા છે એવડી નાની રકમ કે મને શરમ આવે છે. નરસિંહ : વ્યવહારમાં શરમ શાની ? આ ખત ઉપર સહી કરીએ. [ કાગળ કાઢે છે. કુંવરગાઈ પ્રવેશ કરી કહે છે ] ૩ વર : પિતાજી ! ભક્તો રાહ જુએ છે. નરિસહ : આવ્યા, આવ્યા, બહેન...ધરણીધર પધારો! આપણે સાથે જ પ્રસાદ લઈએ. [ કુંવરબાઈ અને નરિસહ જાય છે. ] ધરણીધર : સાચા ભક્ત, નરસિંહ ! જ્યારે જ્યારે દ ન કરું છું ત્યારે એનામાં નવું નવું નિહાળું છું. જે દિવસે એનાં દર્શાન થાય ૐ .