પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

an & ph પ્રવેશ ત્રીજે ન [ કુંવરબાઈ તુલસીકચારે દીવા મૂકે છે, સંધ્યાના સમય છે. આ દરથી કાઈ બારણું ટકતું લાગે છે. ] કુંવર : કાણુ હશે, અત્યારે ? સંધ્યાકાળે ! ઊમા રહેા, ભાઈ ! [ નેપથ્ય જઈ એક સિપાઈને લઈ આવે છે. ] બેલેા, શુ’ કામ છે ? કાનુ’ કામ છે? સિપાઈ : નરસિંહ મહેતાનું ખાલાવા, જલદી ખેાલાવા. કુંવર : એ તા ભાઈ સેવામાં બેઠા છે. જરા વાર રહીને ઊઠશે. સિપાઈ : વાર જરા પણ નહિ ચાલે. જ્યાં બેઠા હેાય ત્યાંથી બાલાવા. રાજહુકમ છે. કુંવર : અમે કયાં મુત્સદ્દી છીએ કે અમારે રાજદરબારનું કામ હેાય ? નરસિંહ નહિ પણ એમના ભાઈ, બંસીધર મહેતાને તેહરો, એમને રાજદરબાર સાથે સંબંધ ખરા. પણ અમારે કાંઈ લાગે વળગે નહિ. સિપાઈ : નહિ, નહિ, નહિં. મારે નરસિંહનુ' જ કામ છે. [ઝૂંપડી ખખડે છે અને નરસિંહ આવે છે.] કામ છે. ભાઈ? જયશ્રીકૃષ્ણ ! નસિંહ : મારુ સિપાઈ : [ જરા નરમ પડીને ] હા, હા, ભક્તરાજ ! આપનું જ કામ છે. રા'બાપુના હુકમ છે. જયશ્રીકૃષ્ણ ! નરિસ’ : ચાલેા રાજાના છે તે। આવુ. પણ હું મારી કરતાલ લઈ લઉં. એ વગર તે જિવાય જ નહિ. કુંવર : આ રહી કરતાલ,