પૃષ્ઠ:KaviDarshan.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૩૧
 

નરિસહ મહેતા : ૩૧ [ અંદરથી કરતાલ લાવી પાપે છે. . પાછુ શું હશે, પિતાજી ? મને હુમણાંના ભય કેમ લાગ્યા કરે છે? સિપાઈ : મારાથી કહેવાય તા નહિ. છતાં કહુ" છું. લાડા મહેતાજી વિરુદ્ધ ફરિયાદ લઈને આવ્યા છે. કુંવર : અને એ હરો નાગરાજ પાછા ! આપણે એમનું શું ભગાડયું છે ? શું થશે હવે આપણ? નરસિંહ : બહેન ! સંસારની દષ્ટિએ તે, પડયું છે. એથી વધારે દુ:ખ પડવુ. હવે હાય નહિ. પછી ચિંતા શાની ? બધું જશે તે મારા પ્રભુ તે છે ને? એ કયાં જવાના છે, બ્રહ્માં- ડની નગતી જ્યાત જેવા + 83 }</

કુંવર : મને તે! હવે તમારા દેહની ચિંતા થાય છે. પિતાજી ! ચાલે જૂનાગઢ છેાડી ઈએ. નરસિંહ : મારા દેહની ચિંતા? ધેલી! દેહ તેા નશ્વર જ છે. એક દિવસ જરૂર જવાનેા. માત્ર દેહે એક કવ્ય સ્વીકાર્યું છે કે સવા લાખ પદ પ્રભુને નામે રચવાં, હશે તેા દેહને સાચવશે; નહિ તે પુત્ર બની મારાં અધૂરાં પદ પૂરાં કરશે. સંકલ્પ પૂરા કરાવવા તારી ભેાજાઈ સૂરસેના [ સૂરસેના આવે છે. ] ૯૧૨ ભક્તની દીકરીને ભય ન હાય, બહેન ! સિપાઈ : મહેતાજી ! સાચું પુછાવા તા ભારે ભય છે, આપને માથે ! એક પાસથી નાગા ફરિયાદ લાવ્યા છે અને બીજી પાસથી સાધુ-સન્યાસીએ પણ ફરિયાદ લાવ્યા છે. રા'બાપુ ક્રોધમાં છે. મને તેા હુકમ છે કે જરૂર પડયે આપને બાંધીને લાવવા. પણ એમ કરુ તે પહેલાં તે! મારા હાથ કપાઈ જજો ! શું કરું. ભક્તરાજ ! નાકર તે આવવું પડ્યુ