પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨:કવિદર્શન
 

૩૨ : કલિકેશન નો ભાગી આવી રિસ : કાંઈ નહિ, ભાઈ ! તમારા ધર્મ છે; તમારે પાળા જ રહ્યો. સિપાઈ : અને મહેતાજી ! મનમાં એમ પણ ખરું કે આપને નાસવુ હાય તા હું માર્ગ ચી. દરબારમાં તા ભારે જોખમ છે. મારી નાકરીનું થઈ રહેશે. કહીશ કે મહેતાછ અલાપ થઈને ઊડી ગયા. કહેા તેા હું આપની સાથે આપની સેવામાં રહ્યું. નરસિંહ ઃ હું” નાસુ ? કાનાથી નાસું ? મને કાઈના ભય હોય તે ને? તમારે જોખમ નથી રહ્યું ! મને લઈને જ ચાલેા. અને 7 બહેન કુંવર, દીકરી સૂરસેના ! હું છું રાજદરબારમાં. ભૂલો। નહિ કે આપણે તેા રાજાઓના રાજ એળખ્યા છે. કૃષ્ણસ્મરણ કરતાં બન્ને મેસે. નરસિંહનું ધર એ કે જ્યાં ચિંતા જ ન હોય. પ્રભુને ગમશે એ થશે. H 2002 [ કુંવરને કઠેડૂસકુ આવે છે અને સૂરસેના આંખ લૂછે છે. ] નહિ, બહેન કુંવર ! જ સરસેના ! તમને આ ન શાભે. તમે રડા તા મારી ભક્તિફાક થાય. દીકરીએ ! શાંત થાય અને કૃષ્ણ, કૃષ્ણ કહેા. કુંવર : [સહેજ ક'પિત કૐ ] પિતાજી! પ્રભુ બહુ તાવે છે, આપને ! નરસ હ ઃ એના પાર કાણુ પામી શકે? એ તાવતા હશે એનું નિવારણ પણ એ જ કરતા હશે, નહિ ? કેમ ભૂલે છે, બહેન ! કે એ તેા આપણા કરતાં પણ આપણી વધારે પાસે છે! ૐ વર : એક દિવસની પણ આપને શાંતિ નહિ, પિતાજી ! નરસ હ : કાણે કર્યું ? દીકરી! મારા યમાં જેવી શાંતિ છે એવી | શરત પણ મૃત્યુની ઘડી સુધી કાયમ રાખે એ જ પ્રાથ ના. પિતાજી ! મૃત્યુનું નામ ન લેશે. મારું કાળજું વાકી ઊઠે છે. ૐ વર : [ કુંવર આંસુ લૂછે છે. સાથે સિપાઈ પણ આંસુ લૂછે છે. ]