પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૩૩
 

નરસિંહ મહેતા : ૩૩ નસિંહુ : કુંવર, મારી દીકરી ! અરે, નહિ, નહિ મારા પ્રભુની પુત્રી!ો, તું આંખમાં આંસુ લાવે છે! અને આ રાજય- સેવક પણ આંખ લૂછી રહ્યા છે. આપણાથી રડાય પણ નહિ અને કાઈને રડાવાય પણ નહિ. બહેન ! ગભરાઈશ નહિ. આ પ્રભુ મારી સામે પધાર્યાં ! સ્મિત કરે છે, મારા હાથ ઝાલે છે, મને દારી જાય છે. કરી લેાદન એ પ્રભુનાં ! જેનાં ભાગ્ય હેાય તે ન પામે ! [કૃષ્ણના પડછાયા પડદા ઉપર પડે છે અને સ્મિત સહ નરિસ હુને દારતા હેાય એમ લાગે છે. સિપાઈ અને કુંવર બન્ને ઘૂંટણીએ પડી પગે લાગે છે. જો, બહેન ! હવે શાની ચિંતા ? પ્રભાતમાં તેા હું પાક્કે આવ્યા જાણ. ૐ ૩ નરસિંહ જાય છે. અંદરથી તેની પાવડીના ખટકારા સંભળાય છે. ઉતાવળેા સિપાઈ નરસિહું પાછળ જાય છે. કુંવર પણ ઊભી થાય છે અને આ દશ્યમાં એક ગીત સંભળાય છે. ] 59 જ ગીત સોશ તે જે ગમે જગતગુરુ દેવ જગદીશને તણેા ખરખા ફાફ આપણા ચિંતવ્યેા અર્થ કઈ નવસરે ના ઉદ્વેગ ધરવા— કરવા, જ અંતરે હુ કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શક્યના ભાર યમ શ્વાન તાણે, સૃષ્ટિમડાણુ છેસ એણી પેરે ન્સંગી ોગેશ્વરા કઈક જાણે. [ગીત સાંભળતી સાંભળતી વર નેપથ્યમાં ચાલી જાય છે અને દૃશ્ય સમેટાય છે.