પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૩૫
 

એ પહેલાં મારા દેહું અને નરસિંહ મહેતા : ૩૫ to t મારુ ધર હ“ ઉડી મૂકું ! હું ભક્તિ કરું છુ તે જનતાને ઉન્નડવા નહૈિ, જનતાને લીલીછમ રાખવા !...અને મારે કાને તા એમ પડે છે કે મારી હાજરીમાં જૂનાગઢની વસતી વધતી અને વધતી જાય છે! એક દરખારી : વધે છે, વધે છે, ભિખારીઓ અને સાધુએનાં ટાળાં! એમાંથી કેટકેટલા ગુના વધી જાય એની વાત મહેતા- અને કાને આવી લાગતી નથી! નરસિંહ : સાધુઝ્મા આવે અને નગરમાં ગુના થાય ? મને ખબર નથી. મને કોઈએ આ વાત કરી હેત તેા હું પ્રાયશ્ચિત્ત કરત અને ગુના અટકાવત. હજી કોઈ મને ખબર આપે તેા હુ પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું. ખીજે દરબારી : મહેતાજી વિરુદ્ધ તે એક જ ફરિયાદ આછી છે? જાતજાતની અને ભાતભાતની ફરિયાદ. કાંસીજોડા અને કર- તાલેાની વચ્ચે ભગતને કાને ફરિયાદ પણ શાની જાય ? રા'માંડળિક : એવી એવી વાત તમારે માટે થાય છે, એવી રિયાદ લા તમારા નામની કરે છે, સજ્જનને સાંભળતાં શરમ આવે એવી ! બીનને મૂકીએ, પરંતુ તમારા જ્ઞાતિ- એની જ ફિરયાદ આવે છે! કડવી

નસિંહ : એક ફરિયાદ હું જાણું છું, મહારાજ ! નાગરો— મારા જ્ઞાતિબંધુઓ તા મુત્સદ્દી રહ્યા! ધીર ગંભીર એમની વાણી ! એમનાં વસ્ત્રોમાં શિષ્ટતા અને રહેણીકરણીમાં પ્રૌઢતા ! એમની જ વચ્ચે એમની જાતિના એક નયા જાગ્યા !— જેને ન વસ્ત્રનું ભાન કે વાણીનું ભાન ! હાથમાં કરતાલ અને પગમાં નૃત્ય ! ખાલમાં રાધા-કૃષ્ણુ અને મુત્સદ્દીગીરીમાં પ્રભુનું ભજન અને પ્રભુનું શરણુ ! ભારેખમ અને સરકારી નાગરી ન્યાતને મારી વેવલાસ ન જ ગમે એ હુ’ જાણું છું. પણ હું કરું શું? હું' જન્મ્યા જ ું કાંઈ ધેલછા લઈને !