પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬:કવિદર્શન
 

  • વિદેશ ન

એ મારી ભક્તિવેલા હવે કેમ બદલાય ? અને પ્રભુનામ કેમ ।। સુકાય ? મારા મૃત્યુ સુધી મને નિભાવી લે એટલી જ મારી જ્ઞાતિ-ગગાને વિનતિ j રા'માંડળિક : એટલું જ નથી, " મહેતાજી ! એથી ય વધાયે ગભીર ફરિયાદો આવી છે. ભાલે (1) નથી ? મહેતાજીની શરમ મુત્સદ્દી ! કેમ કાઈ ખેાલતા નથી છે એમ કહેા સ્પષ્ટતાથી, એમ એમ ? મને કહેા ભૂત મહેતા સ્ત્રીઓ ભેગા વળગાડી નાગરાનાં ધર કીન ભજનની ભીડ જમાવે છે! અને રાધાકૃષ્ણના રાસની બીભત્સ વાણી બકી ગામની યુવતીઓને બહેકાવે છે.ખરું ને ? એ જ તમારી ફરિયાદ છે કે ના ૩૬૫ છે ને ? નાચે છે ! સ્ત્રીઓને ભક્તિનું લાંગે છે ! નિત્ય વ્યવહારમાં [ આખી સભા નીચુ બેઈ રહે છે. રા'માંડળિક એક એ કાળા પાતાના આસન પાસેથી કાઢી પેાતાના પ્રથમ દરબારી તરફ ફેંકે છે ] નરસિંહ : રાધે કૃષ્ણ ! રાધે કૃષ્ણ ! મહારાજ ! હું તેા ભજન- કી ન કર્યું. મારા ઘરમાં કે મારે આંગણે કાઈને ખેલાવતા નથી, આવે તેને ના પાડતા નથી; ભાવથી ખેલાવે ત્યાંનઉ કૃષ્ણનું નામ લઉ છું અને લેવરાવું છું…..…માટે ભાગે નગર બહાર ઢેડવાસના તુલસીક્યારામાં. અને મહારાજ ! G F છું, તા ન આપે શું કહ્યું ? રાધાકૃષ્ણના રાસની બીભત્સવાણી ? સાક્ષાત ભગવાન શકરે મારા ઉપર કૃપા કરી રાસના દર્શન કરાવ્યાં. રાધાકૃષ્ણના રાસ નિહાળ્યા અને મારી ત્વ પુરુષત્વની ભાવના આખી ગળી ગઈ. રાધાકૃષ્ણ વિના પછી તે કાંઈ દેખાતું જ નથી ! એક સાધુ : તા, ભરવસ્તીમાં પડી કેમ રહે છે ? જા, જગલમાં એકલા અને કર તારા રાસનાં ન.