પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૩૭
 

નરસંહ : સાથે !ાપાયમાન ન બના.

sq

નરસિંહ મહેતા ખાસ ખાવું પ્રભુની જ આજ્ઞા થઈ કે સંસાર શુ' સરસા રહે અને મન મારી પાસ એટલે સંસાર સ્વીકારવા પડયો. સિંહ તા ગિરિરાજની ટેકરી કે ગુફામાં અગર ઘૃંદાવનની જેમાં એકલા બેઠા બેઠા રાસને જોતા, ગાતા, ફરતા હોત. એક મુત્સદ્દી : પણ મહેતાજી ! તમારાં ભજનામાં સ્ત્રીઓને કેમ ભેગા W 1914 16 17 કરા છે? નરસંહ : હું ભેગી કરું છું ? ીઓને ? બહેના, દીકરીએ, માતા મારા ભજનમાં ન આવે તા મને જરા યે વાંધા નથી. હું તા સહુને એમ કહું છું કે મારું ભજન મૂકી, જે તે પેાતાના ગૃહસંસાર ચલાવે. ખીજો સાધુ : એ જ મુશ્કેલી છે ને? તમારા કંડ જ માહભર્યું સંગીત લે છે. એ ક સંભળાય છે અને માનવટાળાં ભેગાં મળે છે–સ્ત્રીઓના અને પુરુષોનાં ! નરસિંહ પ્રભુદીધા કંડ! પ્રભુસ્મરણમાં

વાપરું છું. બહેના મે સાંભળે અને ભાઈ પણ સાંભળ; સાંભળવાની મના કરનારા હું કાણું ? એક સાધુ : બહેના બહેના કહેા છે, પણ પછી તમે બૈરાંને ભરમાવા છે અને કહાન-ગાપીના રાસ ગાઈ ગવરાવી બધાંને ભ્રષ્ટ કરી છે. એ અધમ કાં સુધી રાજ્ય સાંખી રહેરો ? નસિંહ : રાધાકૃષ્ણના રાસ એ અધર્મ ? ।। એવું ? અને તે ધર્મને નામે ? રા'માંડળિક ઃ સાંભળેા મહેતાજી ! “હાર ! કાણુ કહે છે આ વિદ્રાના, ધર્મગુરુએ અને સાધુ સ"તા પણ મુત્સદ્દીઓ સાથે ભેગા થયા છે. તેમની પણ એ જ રિયાદ છે કે સાયાં વૈપ્રણિત ધર્મ સાધનો છેાડી, તમે રાસ જેવા કુટિલ જાદુની માહિતી સહુને લગાડી રહ્યા છે. નરિસે’ : રાસ એ કુટીલ જાદુ ? ગંગાજળથી નિત્ય સ્નાન કરતા 1 - એ રા'ગંગાજળિયા ! તને મારે કહેવું પડશે કે આખી વેદ-