પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૩૯
 

નરિસહ મહેતા : ૩૯ ફરિયાદી સાચા એની દિવ્ય પતીજ આજ અત્યારે અહીં જ થાય. સભાગૃહનાં દ્વાર બંધ કરા. ભાગળ-સાંકળ વાસી દા. સભાજના સહુ બેસી રહે. સાધુજના, વિદ્વાના અને મુત્સદ્દી સહુ પોતપેાતાને સ્થાને રહે. હું પણુ અહીં બેઠે। રહીશ. બહારથી કાઈ આવે નહિ...અને નરસિહુનો પ્રભુ મા શાખ ધર બારણે આવી મહેતાજીને હાર પહેરાવી જાય તો જાણુવું કે મહેતાળ સાચા અને એમની ભક્તિ પણ સાચી | આજ રાતની મહેતલ 1 પ્રભાત થતાં જો પ્રભુએ પ્રત્યક્ષ આવી મહે- તાને હાર ન પહેરાવ્યા. તે જાણવું નસિંહ મહેતા મહા પાખડી અને મહા અધર્મી ! અને અધીને દંડ એક

જ હોય મારે હાથે જ એનો શિ...સુખ ઉપર હળ જિલતા નથી, મહેતાજી ! ખરું ? નરસિંહ : શા માટે વિખૂબલ બનું, રાજન્ ? પ્રભુને ભક્તની લાજ રાખવી હરો તા પ્રભુ ાતે આવી હાર પહેરાવશે...હું સાચા ભક્ત નાંહે હાઉં તો મારા કંઠ ઉપર ભલે આપની તલવાર ફરી જાય ! સાચા ભક્તની લાજ જશે તે પ્રભુની લાજ જરો, મને, મહારાજ ! જરા ય વ્યગ્રતા નથી કે વિવલતા નથી ! ...હું એકાત્ર બની પ્રભુમરણ કયે જ જાઉં [ એકાએક દરબારમાં અંધારું થાય છે. વાઘો, ઝાંઝ, પખાજ સાથે ગીત સંભળાય છે. ] ગીત દેવના દૈવ, સુણુ દેવકીન‘દન, ભક્ત-પ્રતિપાલ એ બિરદ તારું; એમ જાણી ઘટે તેમ કરા વિઠ્ઠલા, અવર અદ્યાપ નિહ કાંઈ મારું. [એક ધટનાદ થાય છે અને પ્રકાશ ફેલાય છે. ]