પૃષ્ઠ:KaviDarshan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૪૧
 

નરસ હ મહેતા : ૪૧ નરસિંહ : જે થાય એ ખરું. મૃત્યુ સામે આવે તા કે આજ કેદાર ગવાય એમ નથી. રા'માંડળિક : કમ એમ ? રાગ આવડે છે, અને ગળુ ચાલુ જ છે. બીજા રાગમાં ભજન કરેા છે। તા કદ્દારમાં ભજન કરો. શેશ વાંધો છે? નરિસ'હુ : મેાટા વાંધા છે,

મે' ગીરા મુકયો છે. , મહારાજ ! કેદાર રાગ તા આજે જ [યારે પાસથી હાસ્ય સભળાય છે.] એક મુત્સદી : રાગ તે કાઈ ગીશ મૂકે?

અને

બીજો અવનની એક વિચિત્રતા. છતાં એ જ સાચી પણું ખરું ? નરસિંહ

આ પણ વાત છે. ધરણીધર મહેતાને ત્યાં કદાર રાગ આજે જ મેં ગીરા મૂકયો છે. એ રાગ બાનમાંથી છૂટે નહિ ત્યાં સુધી મારાથી કેદાર ગવાય નહિં. એક સાધુ : ખરું બહાનું શેાધ્યું ! 1918 બીજું કાંઈ જડયું નહિ એટલે રાગ ગીરા મૂકયાની વાત આગળ આણી. બધુ ખાટા ! રા'માંડળિકા : જુઓ, મહેતાછ ! સમય વહી જાય છે. આવાં બહાનાં ન કાઢશા. પ્રભુના ભક્ત છે. એમ કહી રહ્યા છે।; તમને ખયા- વવા હશે તે। પ્રભુ જાતે જઈને રાગ નહિ ાડાવી લાવે? USEF IRIS [નેક્ષ્યમાં મીઠું હાસ્ય સંભળાય છે અને તત્કાલ એક ખત સહુના દેખતાં મહેતાજીના પગ પાસે આધાર પડે છે. ] 157 19 એક મુત્સદ્દી : અરે, કાઈ કાગળિયા જેવુ શું ઊડી આવ્યું? ખીન્ને મુત્સદ્દી : પારિજાતના પુષ્પની સુવાસ ફેલાયલી છે. ફાઈ દિવ્ય સુવાસ રા'માંડળિક : શું પડયું તમારા પગ પાસે, મહેતાજી !