પૃષ્ઠ:KaviDarshan.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

- પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના પ્રેસમાં કવિશન ” એ મુ. ભાઈસાહેબના પાંચમા નાટકસંગ્રહ, લગ- ભગ ત્રણેક વર્ષ ઉપર પ્રકાશન પામ્યા હેાત. પરંતુ મૂળ લખાણુ જતાં પેટમાં ગેરવલ્લે દૂ અખા ” ઉપરનાં નાટકની નકલ ન જ જડી. આમ ગુજરાતનાં પાંચ પડશુ; નકલા સાધતાં ફીક સમય લાગ્યો; કવિ ચિત્રિત કરવાની મુ. ભાઈસાહેબની અભિલાષા પૂરી થઈ નહિ. તેને બદલે ચાર કાવનાં દર્શન આ સંગ્રહમાં કરવામાં આવ્યાં છે. આ જ મુશ્કેલીએ વિદેશ નનાં નાટકોના ક્રમમાં પણ એક પ્રકારની કાળની ક્રમબદ્ધતા તાડાવી છે. પ્રેમાન નુ નાટક છેલ્લુ' છે-નમાંથી પણ પાછળ, નરસિંહ, પ્રેમાનંદ, યારામ, અને ન દ એ ચાર આપણા યુગભૂતિ મિશિલ્પીઓ. ગુજરાતને ઘેલું કરનાર આ ભવ્ય કલા- કારોનુ માનવજીવન કેવું હતું તે સમજવાના પ્રયત્નમાંથી આ નાટકોના ઉદ્ભવ થયા છે. મુ. ભાઈસાહેબની ર્દિષ્ટએ કવિ એ કાઈ ફાંટાબાજ, વિચિત્રતાથી ભરપૂર, અતડુ, ચમત્કૃતિમાં રાચનાર, માનવીથી ઇતર પ્રાણી નથી. કલાકાર એટલે વધુ સર્વેદનશીલ, વધુ સમજવાળી, વધુ માણસાઈથી સરેલી, જીવનના ધબકારને વધુ ઝીણવટભરી રીતે સમજતી માનવ- વિભૂતિ, સાચેા કલાકાર માનવી તરીકે પણ ખુબ જ તાજુક અને રસ માનસ ધરાવતા હાવા બેઈએ એમ એમનું માનવું હતું. સાથે કવિ તા માનવતાના અકસમે નિરાભિમાનિતા, કુતૂહલવૃતિ 66 FIELD 26