પૃષ્ઠ:KaviDarshan.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મહેતો:૪૩
 

નરિસ‘હ મહેતા : ૪૩ રાજન્ ! સભાજન ! કરી લે એનાંદન! જુમા જુઆ, મને સ્વહસ્તે હાર આપે છે? કૃષ્ણ ! આ રહ્યો સન્મુખ શામળિયા ! [કૃષ્ણે પોતાના કુંડમાંથી વૈજયતી માળા કાઢી નસિંહને પહેરાવે છે, અને હસી પાઅે પગે જવા માંડે છે. નેપ્થે મેારલીના આછા સૂર વાગે છે. ] હવે અદશ્ય થવું છે, મારા નાથ ? સભામાંથી ભલે અદશ્ય ધાવ ! પણ અમારી આંખમાંથી અને મારા હૈયામાંથી હું હવે નહિં જવા દ્દઉં ! [કૃષ્ણ અદૃશ્ય થાય છે. નેપક્ષે ઝાંઝ પખાજ વાગે છે. સભાજના અને રા'માંડળિક સ્તબ્ધ બની ઊભા થઈ જાય છે. નરસિંહ કૃષ્ણની પાછળ ઍકલીન બની જોયા કરે છે. રા'માંડળિક નરસિંહ પાસે આવીને તેને નમન કરે છે, અને રંગ ભૂમિ ઉપર પ્રકાશ વ્યાપે છે.] રા'માંડળિક : ભક્તરાજ ! ક્ષમા કરો...તમારું પારખુ′ લેનાર અમ પાપીઓને ! નરસિંહ ઃ હિ નહિ, મહારાજ ! સહુને ક્ષમા જય ! પેલા જાય! મને પૂર્યાં ન હેત તા ઘન કર્યાંથી થાત ? આપના તે। હું કરવાવાળા તા એ આ સભાને કૃષ્ણ- ગુણ માનું છું ! ધીમે ધીમે દશ્ય સમેટાતાં ગીત સભળાય છે. ] ગીત વણલાભી ને કપટ રહિત છે, કામક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈચા એનુ' દર્શન કરતાં, કુળ ઈકે તેર તાર્યાંરે.