પૃષ્ઠ:KaviDarshan.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૪૯
 

• • PI/CGI/ ગીત ગરબે રમવાને ગેરી નીસર્યા રે, લાલ, રાધિકા રંગીલી અભિરામ વ્રજવાસિની રે લાલ, તાળી લેતાં વાગે ઝાંઝરઝૂમખાં રે લાલ. ગરખા બધ થાય છે. ફરી અંધકાર છવાય છે અને રંગભૂમિ ઉપર પ્રકાશ પડતાં એક મુસાફર દેખાય છે. - દયારામ ૪૯ 11 મુસાફ : આખા ગુજરાતને ક આ યારામ ઊતરી રહ્યો છે. એની જ નગરી દર્શાવતી એની ગરખીએ વડે ગુંજી રહે એમાં શુ આશ્ચય ! Tem [ સ્વચ્છ, સુઘડ વસ્ત્રો પહેરેલી છતાં સાદી દેખાતી વિધવા રતન સેાનારણ પ્રવેશ કરે છે. 1181953 Bir T 5 બહેન! પેલા સાડાદરા નાગર...કવિ દયાશ કર...એમનુ ધર . આટલામાં જ આવ્યું ને ? રતન : દયારામભાઈની વાત કરેા છે ?... પેલું ધર દેખાય ! માણસાની અવરજવર જ્યાં થઈ રહી છે ને? તે ઘર

અસાદર લેતાં પણ જણાઈ આવી આટલી બધી અરજવર પડે ? ધારતા હતા કે આવા પ"કાયલા કવિને રહેવા માટે મેટી હવેલી હશે 1?ts રતન : અરે ભાઈ! એ કવિએ તેા હૈયે હૈયે હવેલી રચી છે. એને ઈંટ–ચૂનાની હવેલી કરવી છે? મુસાફર : તે બહેન ! રતન : હા એને કે જે આળખા ખરાં ? ન ઓળખે મુસાફર : એને બરાબર પૂરા ઓળખાખરાં ? [ સહજ સ્મિત કરે છે. ]