પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨:કવિદર્શન
 

પર: કવિ ન મુસાફર ઃ હશે. એ વાત જવા ઈએ. પણ એની ખીજી કંઈક વાતા થાય છે એ શું? રતન : હું તેા કાંઈ જ એની વાત જાણતી નથી. એવી શી વાત થાય છે, દયારામભાઈની ? 11-15 મુસાફર : કહુ? ખાટું તેા નહે લગાડા ને? ચારેપાસથી સાંભળીએ છીએ કે ક્યારામ લપટ બહુ છે, એ સાચું કે ખાટુ ? રતન : ભાઈ! તમે તા દયારામના દર્શને આવ્યા છે કે દયારામનું વાવણું કરવા ? કે પછી દયારામની પરીક્ષા કરવા ? મુસાફર : કાંઈ સમજ પડતી નથી. કાઈ કહે, દયારામ સાચા ભક્ત છે! કાઈ કહે, દયારામ તા સ્ત્રીલંપટ છે. પેલી રતન સેાના- રણની વાત બહુ થાય છે, એ જાણે! છે ને? આવી ચર્ચા તા ...છેક જુઠ્ઠી ન ાય ને ? I ! AJS રતન : વારુ. રતન સેાનારણ કાણુ એ તેા તમે નણતા જ હશે. રતનને એાળખેા ખરા ? kis નણતા હાઉ”, એળખતા હોઉં તે આમ અધ્ધર રસ્તે જનારને પૂ અા ?

si મુસક્ર રતન : ત્યારે તેા હું જ રતનને ઓળખાવુ ...રતન સેાનારણ તે હું જ...હું જાતે રતન સેાનાર, તમારી સામે ઊભી છું તે જ

( જરા ઝંખવાઈ ને ) હાં હાં, બહેન ! માફ કરો. આ તા વાતા સાંભળીને ભૂલ થઈ જાય...અને વાર્તા કરાનારનું કઈ માં ઝલાય છે? મુસાફર રતન : હરક્ત નહે, ભાઈ! લેાકને માટે કયાંથી ઢાંકણ હેાય? તમે એક્લા નથી જે મને અને દયારામને વગાવતા હશેા. છતાં દયારામનું શીલ સ્વચ્છ છે કે ભ્રષ્ટ એના સાચા સાક્ષી તે! હું હાઉ” ને?...અને હુ‘ તેા જાછું છું કે દયારામનું ચારિત્ર સ્ફટિકસમ નિમર્માળ છે. જય શ્રીકૃષ્ણ !... [જવા માટે પગલું ભરે છે. 1 11)