પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૫૩
 

યાામ : ૧૩ મુસાફર : બહેન, રતનબહેન ! કયાં જા રતન : દયારામભાઈ પાસે. હું તેમની નિત્ય સેવા કરું છું. મુસાફર : મને દયારામભાઈ પાસે ન લઈ ? રતન : દયારામભાઈ પાસે તમારે આવવુ છે ?...આટઆટલું સાંભળ્યા પછી ? મુસાફર : હા, હા, એમને મળવા માટે તેા હું આવ્યો છું. ન. તા ડીક, પશુ કવિના લાભની એક વિષ્ટિ લાવ્યા છુ” જો તમે રતનબહેન ! તમે પણ મારી સહાયે જરૂર આવેા, જે તમે દયારામનાં સાયાં ભક્ત હૈ। તેા. રતન : એવી શી વિષ્ટિ લાવ્યા છે, ભાઈ ? મુસાફર : સાંભળા. બહુ છાની વાત છે, કવિને જ કહેવા જેવી. તે તમને કહું છું દયારામને એક ધનવાન, મુદ્ધિમાન અને રૂપવાન નાગરકન્યા મળે એવે યોગ છે. દયારામ હા પાડે એટલી જ વાર. હું ચટ ચાંલ્લા કરુ અને લગ્નનું મુદ્દ પણ જોવડાવી નાખું છું. રતન : બહુ સારુ. આપ તે જ કવિને મળે અને આપનું આ શુભ કહેણ સ્વમુખે જ કિવને પહેાંચાડા. પેલા પધારે કવિરાજ .આટલા ઉપર...શિષ્યાની વયમાં...પધારામારી સાથે. મુસાફર : પણ તનળહેન ! મેં કહ્યું તે ધ્યાનમાં રાખજો, તમારે અમારી વહારે ચઢવુ પડશે. દર ન રતન : સહુની વહારે વિઠ્ઠલ તા છે જ ને? તેા કરી લેા- પા S741 [ દશ્ય સમાપ્ત થાય છે ] IFTOR Joye 15 spy hippys