પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ બીજો 47:15]}* [િ દયારામભાઈના ઘર પાસે એક ચેતરા, શિષ્ય- ગામડળની વચમાં દયારામ ખેડે છે–પાસે તંબૂરા પડયો છે. અગર શિષ્યાની મંડળીમાં દયારામના પ્રવેશ પણ કરાવી શકાય. શિષ્યા પગે લાગે છે. ] કહા, કરી વાર વાર કૃષ્ણ કહેા, કહા, શ્વાસ ચાલે ત્યાં સુધી કૃષ્ણ કહુઁા ! S [ શિષ્યા તરફ નજર કરે છે. ] છ કેમ રણછાડ ? ENG રણછોડ : છે. આપતા અણુધાર્યા પધાર્યા. અમારા મનમાં તા એમ કે આજ તા મહારાજા ગાયકવાડ આપની વાણી વડેદરે સાંભળતા હશે. દયારામ : હા, ભાઈ ! હું ગયા હતા. તા મહારાજ તેતિસંહરાવના તડાવ્યા વડેદરે. અને આજ ત્યાં જ કૃષ્ણ—કી ન થાત. પરંતુ વડાદરે જતાં બરાબર ખબર પડી કે પેટલાદથી પરમ વૈષ્ણવ ચુન્નીબાઈ પધાર્યા છે, ડભાઈ, મને મળવા ! ડાકારમાં એક વાર એમનું કીર્તન સાંભળેલું. આ કળીકાળમાં તા કૃષ્ણની મેરલી આવીને સુ સુન્નીબાઈના કંઠમાં જ અેસી ગઈ છે. ભક્ત- જન મને મળવા પધારે અને હું રાજદરબારના દરવાજા ડોકતા હાઉ” એમ કેમ બને ? રાજદન તા ફરી યે થાય પણ ભક્ત દન ફરી થવાનાં નથી. એ જેટલાં વધારે થાય એટલી દૈવી સપત્તિ આપણી વધે..વારુ.… કાઈએ ચુન્નીબાઇને મારા આવવાની ખબર કરી ખરી? દયારામ : ( સ્વગત ) કૃષ્ણ કહે કૃષ્ણ કહા, જીવનભર