પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬:કવિદર્શન
 

૫૬ : વિદેશ ન મારા શિષ્ય કહેવડાવનાર કૃષ્ણ વગર કાઈનુંય પૂજન ન જ કરે. આપણે માગેકાઈ ગુરુ યે નહિ અને કઈ ગુરુની પાવડી f]» > * યે નહિ. પછી કૃષ્ણ વગર કાઈનું પૂજન તા હાય જ કર્યાંથી ? [ રતન અને મુસાફર પ્રવેશ કરે છે, અને વિને 1 1} પગે લાગી કાઈ સ્થાને બેસી જાય છે. ] દયારામ : સાથમાં કૈાને લાવી, રતન ? કાણુ ભવદીય એ ભાઈ છે ? રતન : મે તે એમને મુસાફર તરીકે ઓળખ્યા આપને મળવુ છે ” અને આપને કાંઈય સદેરા પહોંચાડવા છે. મુસાફર : બે સંદેશા લઈ હું આવ્યા , કવિરાજ । યારામ : રાજ ? કિવરાજ ? મારા જીવનમાં રાજ તા ક્ય બીજો કાઈ જ નથી. પણ હશે. કા, ભાઈ ! 17) શાના દેશ લાવ્યા છે ? મુસાફર : એક તે વડાદરા નિવાસી શ્રીમંત ગોપાળરાવ મહારાજના. દયારામ : એળખ્યા, બરાબર ઓળખ્યા. કુબેરના અવતાર ! કહ્યું સરખા દાનેશ્વરી મહા ધનિક પુરુષ! કહેા, એમની ગી કૃષ્ણ વગર કાને અને આજ્ઞા મુસાફર : એ કુબેર અને કસાયા છે. પ્રેમ એના આપને પરચા કરાવવા છે. આપે એમને આપની વાણી સંભળાવી નથી. આપની વાણી એ સાંભળો તા આપના ઉપર ધનના વરસાદ વરસાવશે. એમણે આપને ગણેશઉત્સવમાં ખેાલાવ્યા છે. દયારામ : હું તેા અયાચક વ્રતના પાળનાર. મને કાઈના દાનનેા, ઉદારતાના કે ધનના પરચા કરાવવાના ન હાય ! ગેપાળ- રાવળને કહેા કે ન દાતીરે મદિરા બંધાવે, ઘાટ રચાવે, અન્નક્ષેત્રા કાઢે, પાઠશાળાઓ ઊભી કરે અને ગરીમાની ગરીબી ટાળે...પ્રભુપ્રીત્યર્થ ! હું તો કૃષ્ણ સિવાય કાઈની કવિતા રચતા જ નથી; માનવીની તા નહે જ ! પછી એ ચક્રવતી