પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૫૭
 

યાગમ : ૧૭ રાજા મહારાજા હોય કે છત્રીસાં વાદ્ય વગડાવતા ધનિક હાય ! મુસાફર : અહીં આપની ભૂલ થાય છે, કવિ ! ગૈાપાળરાવને પોતાની જાતનાં કાવ્ય રચાવવાં જ નથી. આપ તેા જાણેા જ છે કે એ ગણપતિના મહાન ભક્ત છે. એમની વિનતી છે કે આપ 101 એમને ત્યાં પધારા, આરામથી નિવાસ કરી અને ગુજરાતીમાં - ગણેશનાં ગુણગાન ગાએ. દયારામ : ગણેશના શુભ સ્મરણ વગર તે કશું કામ જ ન થાય. મારી વાણી શરૂ કરતાં છુ ગોરા સરસ્વતીના મરણધી પછી એ વાણી ગુજરાતી હાય, હિંદી હાય કે મહારાષ્ટ્રી હતું કે જ. @ાય... પણ કાઈને ત્યાં તે હું રહુ" જ કેમ ? હું ભલા અને મારી ઝૂંપડી ભલી...વળી મારા ઇષ્ટ રાધાકૃષ્ણ વગર મારી વાણી એકકૅ બાજુએ વળતી નથી...બીજા દેવદેવી મને ક્ષમા કરશે. પણ મારી જીભને તા ઈશ્વરી આદેશ મળી ચૂકયો છે કે... [ નેપથ્યમાં એક ગીત સંભળાય છે.

ER FRISK SHI નામ સાર છે, · જિહ્વા જા ને શ્રીકૃષ્ણે નામ સાર છે. સકલ ધર્મ, સકલ સાધન, નામથી સફળ થાય, એકે ઉપર એને ન જોઈએ, સહેલુ સહજ ગવાય, f]-- નામ સાર છે. મુસા વિ વધારે સમજવા જેવી વાત છે. આપનું વર્ષાસન બધાશે, જો મહારાવની છાયા મળશે તેા. અને કૃષ્ણ સિવાય આપે શિવને પણ બિરદાવ્યા છે અને રામને પણ બિરદાવ્યા છે! કાશીવિશ્વેશ્વરની પની લાવણી અને હનુમાન-ગરુડ સંવાદ કેમ ભૂલી જાએ છે. R15 IFRS insign pic inse દયારામ : સાચી વાત. હું અન્ય દેવાના કે અવતારાના દ્રોહી નથી અને કાઈએ થવુ પણ ન જોઈએ એ કહેવા મેં હનુમાન-