પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮:કવિદર્શન
 

૫૮ : કવિ ન ગરુડ સંવાદ રચ્યા...વળી મારા સરખા રખડતા, રઝળતા, પામર માનવીને કાશીવિશ્વેશ્વરે કૃષ્ણદન કરાવ્યાં. મારે મન હરિહર અને રામકૃષ્ણ એક જ છે...પણ હવે તે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ અને ટેક ધારણ કરી દીધી કે કૃષ્ણના નામેાચારમાં જ મારું આખું જીવન પૂર્ણ થાય. વર્ષાસન તા...ગાપાળ રાવળને કહેજો કે મને કેમ ખપે ? અને તે કાઈની આજ્ઞા પ્રમાણે કવિતા લખવા માટે ? નહિ, નહિ! [ચુન્નીદેવી સિતાર હાથમાં લઈ પ્રવેશ કરે છે.] TP THE THIS સાથે પધારે છે એ ચુન્નીદેવી તા નહિ ? પધારો, ગમન છે. આપ સરખાં મારે આંગણે પેલાં સિતાર પધાા માતાદેવી ! મારાં પધારે એ મારું મહાભાગ્ય ! ચુન્નાદેવી : [ દયારામ પાસે બેસીને વિ યારામ ! તુજ ભક્તરાજના દર્શનાર્થે હું ફરતી ફરતી આવી છું તારી નગરીમાં. તેં તા ગુજરાતને ઘેલું કર્યું” છે, ઘેર ઘેર તારાં ગીત ગવાય છે. એક વાર સાંભળ્યું કે તે એક બજવૈયા બાવાના તાલ ચુકાવ્યા. ત્યારથી મે' તારાં રચેલાં 1. ગીત ગાવા માંડવ્યાં છે. પ્રભુ આગળ તાલ–સૂર વગરનાં ગીત ” ન જ ગવાય. દયારામ : ચુન્નીદેવી ! એ બજવૈયા તા મહા કલાકાર હતા. આ મારા - રછાડની એણે તાલમાં જરા ભૂલકાઢી. વાત સાચી. પણ માનવી તા ભૂલ અને પાપના ઢગલા જ. કીર્તનમાં બેઠા હતા અને એ બજવૈયાએ અડ કરી; અને કદી ભૂલ ન કરે એમ મહેારા કર્યા, એટલે જરા સંગીત ઝપાઝપી થઈ ગઈ. પણ સાચું કહું છું કે એના જેવા તબલચી થયા નથી. હજી એના તેડા - તાલ મારા કાનમાં રમી રહ્યા છે ! ચુન્નીદેવી : તેં તે। અધૂરી વાત રાખી. એ બજવૈયા બાવાને હરાવી સામેથી સેાનાની સાંકળી તે એને ભેટ આપી. એણે જ મને .