પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૫૯
 

તૈયારામ - પ એ વાત કહી. આનુ નામ તે સાચી રાત ... હારનારની છતનાર કદર કરે ત્યારે હું તેા તાલ, સૂર અને લય પાછળ ઘેલી છું. પ્રભુનાં દર્શીન મને સંગીતમાં થાય છે. શાં તારાં એ ગીત ! વાહ ! મારા પ્રભુના સાક્ષાત્કાર તારી. વાણીમાં જ મને થઈ નય છે. સ્તી નથી. કૃષ્ણને હવે ડાકારમાં જ રહેવાની જરૂર પ્રત્યક્ષ કરાવનાર વાણીના ઉચ્ચારનાર કાણુ છે, કેવા છે, શું કરે છે એ જોવા, બવાની વૃત્તિ મને થઈ. હું પ્રસન્ન થઈ તને જોતાં. કૃષ્ણની કવિતા રચે એવા જ તારા સુંદર અને પવિત્ર દેહ છે. ગુજરાતના નારીક ઠમાં સંગીત હશે ત્યાં સુધી તારી કવિતા અમર રહેશે. બસ હવે હુ” પાછી વળું . ]] » રણછેડ : એમ ને એમ પાછાં ન વળાય, ચુન્નીદેવી ! અહીં પધાર્યા છે તે આપની પ્રસાદી સંભળાવા અમ શિષ્યવ ને. સુન્નીદેવી : હું તેા આખા ગુજરાતને ક્યારામનાં ગીત સંભળાવુ છુ. વારુ, શું સાંભળશો ? | વસ તરામ ઃ આપને ગમે એ પદ કે ગરખી. ચુન્નીદેલી : આવડે છે એટલાં બધાં ય ગીત મને ગમે છે. પણ હાં, પેલી ‘ વાંસલડી ' ગાયા વગર મને રાત્રે નિદ્રા જ આવતી નથી. અને પેલેા સેારઠ ?...રાતભર પ્રભુની ઝાંખી થયા જ અને કરે છે. કયાં કયાં ગીત ગણાવું ? રણછેડ : માતાજી ! એ જ સારઠ સભળાવેશ. ચુન્નીદેવી : એ રાગમાં ઊતરરર પ્રભુને પણ ધન્ય છે અને એ વાણીમાં પ્રભુને ઉતારનાર દયા સખીને પણ ધન્ય છે ! THIS IS SP 1814 [ ચુન્નીદેવીના સિતાર બજે છે અને સાથે ગીત ઊતરે છે. ] રાગ સાર કામણ દીસે છે અલબેલ તારી આંખમાં રે ભેળુ ભાખ મા .