પૃષ્ઠ:KaviDarshan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૬૧
 

. દયારામ : ૬૧ રણુછેાડઃ જાણે વાંસળીએ જ ચુલીના અવતાર ન લીધે હાય ...અમે જવા માંડીએ. ચાલે બધા. કવિએ. તેા મરજાદ લીધી છે એટલે એક હાથે પાણી ભરો, હાથે રસેાઈ કરશે ત્યારે જ જમવાનુ દયારામ : ત્યારે પ્રભુને થાળ થશે એમ કહે, ભાઈ ! મારુ જમવુ યારાસ પામશે, તા DE SUS DIRE 11) પ્રભુની પાછળ. મુસાફ : મારા સદેશ સાંભળવા એકની ભલે ના પાડી, પણ બીજાની ના ન પાડશેા. દયારામ : કૃષ્ણકી નમાં પ્રેરા એકેએક સદેશા મને કબૂલ છે. કહે ભાઈ ! શે! સંદેશ સભળાવેા છે ? FINN PER MI હજી બાકી છે, દયારામભાઈ ! COUPLE 7, મુસાફ : જરા એકાંતમાં કહેવા જેવા છે, આ બધા જાય એટલે. દયારામ : [ સહેજ રણછે. અને | શિષ્યા જાય છે, માત્ર રતન અને રણછોડ એ એ સિવાય. ] હસીને ] સહુ ગયા. સમજદાર છે. પણ આ આ રતન એ બેમાંથી કાઈ મને મૂકીને વાનાં નહે. અને એમનાથી મારે કઈ છાનું નથી. બેધડક કહેા તમારી વાત. 19 18 10P ખસ- SUR S મુસાફર : [ જરા અટકીને ગંભીરતાપૂર્વક] એક નાગર ગૃહસ્થ છે... દયારામ : ભલે, ભલે. મારે મન તેા એક જ નટવર નાગર છે. મુસાફર સાંભળો તા ખરા, વિરાજ ! એમની એકની એક કન્યા ! શી રૂપાળી છે! શી સસ્કારી છે! દયારામ : તા પરણાવી દે એને કાઈ સારા વર અને સારું ઘર જોઈને. મારા અને આશીર્વાદ આપજો. આપ સમજયા નહિ, કવિ ! મુસાફર દયારામ : મારી સમજ.જરા એવી જ છે—એછી, ઘણી ઓછી. અને મેં કહ્યું એથી વધારે મારે સમજવું પણ નથી. રણબ્રેડ : ગુરુને પગે લાગું છું. અને હુ' રજા લઉં છું.