પૃષ્ઠ:KaviDarshan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૬૩
 

" ઉપny દયારામ : ૬૩ શા ? સેવા તાડીક છે, પણુ આ આખી એકલવાઈ જિંદગી કૅમાય? દયારામ : મારા કૃષ્ણે મારી સમક્ષ આઠે પહેાર વસતા હોય પછી મારી જિંદગીને એકવલાઈ કેમ કહુ ? અને રતન ! એકલ- વાઈ જિંદગી એટલે શું એ મારા સરખા કુંવારા પુરુષ કરતાં તારા સરખી વિધવા સ્ત્રી વધારે સારી રીતે સમજી શકે. નથી લાગતું રતન ! કે ઘણી ય વાર એકલવાઈ જિં'દગી જ સાચી 19 જિંદગી ખની રહે છે? મુસાફર : પશુ દારામભાઈ! પાછળ કઈ વશવેલા રાખવા છે, પછી એમ ને એમ ? પિંડ આપનારુ, તપણુ કરનારું કોઈ જોઈએ કે નહિ? મારુ દયારામ : ભાઈ ! હું તા નિત્ય મારી જીવનક્રિયા કરતા ચાલું છું. મારી એકએક ગરખી મારા પિડ બની રહેશે અને એકએક પદ મારુ તપણું. અને સાંભળા, વંશવેલામાં તા આખું મારું ગુજરાત પડયુ છે. જ્યાં સુધી એકાદ ગરખી કૈ ગરખીના ઢાળ કાઈ ગુજરાતી કઠમાં વસ્યા હશે, એકાદ પદ કે પદના લય કોઈ ગુજરાતી સાંભળતા હો, ત્યાં લગી મારા Y+11 * વિશવેલા ચાલુ જ રહ્યો માનજો. મુસાફર : એક સાચી વાત કહુ ? દયારામ : જરૂર. સાચને આંય ન હાય. મુસાફર : ખાટું તેા નાંહે લગાડા ? દયારાસ : ખાટું? મેં મને જેટલી ગાળ દીધી છે એટલી મને ખીજા અપરાધ-ક્ષમાસ્તેાત્ર હુ” રાજ ગાદ` કાઈએ દીધી નથી. મારા મને ખાટું ન લાગે. jive_dang [ નેપથ્યમાંથી ગીત સંભળાય છે, અપરાધી કાટી કલ્પના શરણુ પડવો શિરનામી, તે અપરાધ ક્ષમા કરીએ શ્રીકૃષ્ણ કૃપાકર સ્વામી.