પૃષ્ઠ:KaviDarshan.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮:કવિદર્શન
 

૬૮ : વિદેશન રતન : તે...આ બધું કહીને ઘરમાં મને ચાવતી બધ કરવી છે, ખરું ? દયારામ : કાંઈક અંશે એમ ખરું. For An [રતનની આંખમાં આંસુ ઊભરાય છે અને તે પોતાના વસ્ત્રછેડા વડે લૂછવા મથે છે. SWIMCAF આંખમાં આંસુ આવ્યાં, રતન ? આપની કીર્તિ ને મારી સેવાથી ઝાંખપ લાગતી હશે તેા આ ક્ષણથી જ હું. આપના ચરણસ્પર્શ કરી ચાલી નીકળીશ. રતન : [ જરા રાતા સાદે દયારામ : મારી કપિ નિહે. મે" તા સર્વસ્વ કૃષ્ણાપણું કર્યું છે ઋતિ` સુધ્ધાં. હું તા તારી કાતિની ચિંતા કરું છું. નારીદેહને ડાધ જલદી પડે, નારીનામને રાહુગ્રહણુ વહેલુ લાગે. રતન તા મારી કતિ ની ચિંતા મને જ સાંપો...અરે, એ પણ કૃષ્ણાર્પણ કરે ! ગુરુસ્થાનનું ગૌરવ ઘટશે, કે આપના ચરણને મારા સ્પર્ધા ડાધ લગાડશે તે ક્ષણે હું ચાલી જઈશ... અરે, • ન. અહીં મારા દેહ છેડી તે હું આ 19 અને લાોવા ડીશ નહિ. જેને જે કહેવુ હાય તે કહે ‘મૂકીશ નહિ, મારે માટે કહેા ! મારા માટે અને તમારા માટે! શા જય સધી JOLIE સ દયારામ : રતન ! તું જીવ છે. તારામાં પાપને પ્રવેશ હાય જ નહિ, પાપ આવતું હાય તા યે તારે પડછાયે એ અટકી જાય. રતન ! મને સદા ય યાદ છે ! મારી માતાનું નામ પણ રતન હતુ ...પ્રભુએ તને મારી કાળજી માટે મેાકલી. હું તને ઘર- માંથી કેમ દૂર કરી શકું? રતન : અને આ વ્રજધામ – પ્રભુધામ છેાડી મારે બીજે જવાનુ પણ કચાં છે ? મારા ગૃહને, મારા જીવનને, વૈધવ્ય સાથે મે તાળું જ માથુ" છે.