પૃષ્ઠ:KaviDarshan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬:કવિદર્શન
 

૭૬): કવિદ્વાન સાહસ અને નદ એ બે જણે પર્યાય શબ્દો બની ગયા છે. યાહુામ કરીને પડા, ફતેહ છે આગે' ગાનાર પાતે પણ દરેક ક્ષેત્રમાં “ યા હામને ’’ કરીને જ પડતા. સમાજસુધારાની ઝુંબેશ ઉપાડી એ ક્ષેત્રમાં એણે જ્ઞાતિની કેટલીક પ્રચલિત રૂઢિએ તાડવાથી માંડીને એક પત્ની હયાત હાવા છતાં ખીછ એક નિરાધાર વિધવા સાથે લગ્ન કરવા સુધીની ફાળ ભરી હતી. નદેવનમાં કાંઈ કાંઈ પ્રયોગા કર્યા છે. એક તરફ કવિતા લખી છે તેા બીજી તરફ સમાજસુધારામાં ઝંપલાવ્યું છે; એક બાજુ રંગભૂમિ માટે નાકા ય લખ્યાં છે તે ખીજી તરફ ગુજરાતી ભાષાના કારા લખવાની ય હિંમત બતાવી છે. એના સ્વભાવ અત્યંત ઊર્મિ લ અને આવેશમય હતા. એના ‘ોસ્સા’ અને કાંઈક કરવાના તલસાટ એના લખાણમાં અને વર્તનમાં ભારાભાર દેખાય છે. પરિણામે એણે કેટલાંક ઉતાવળિયાં પગલાં પણ ભરી દીધાં છે. એના એ ઉતાવળિયા સ્વભાવ એની કૃતિઓમાં પણ નજરે પડે છે. પરંતુ ઠંડકથી, ઠાવકા શથી અને ધૈર્ય પૂર્વક મઠારીને કાર્ય કરે એ નદ હિ ! ‘ એસ્સા ’ માં આવી કેટલુંક એના આવેશની અસરથી કથળ્યું પણ છે. વીર ’ નદના પુરુષાર્થ ભારે હતા, જીવનક્ષેત્રે ઝઝૂમવામાં એ સાચે ’ હતા. ટીકા સામે, નિંરેંદા સામે, ગરીબી સામે, અગવડા સામે એ ખંતપૂર્વક ટકી રહ્યો. અંગત બાબતે પ્રત્યેની એની લાપરવાહી, અંગત સુખસગવડા પ્રત્યેની એની ઉદાસીનતા, એનુ આત્મગૌરવ અને એની નીડરતા, એની અસીમ ઉદારતા એને સૌના પ્રીતિપાત્ર બનાવતી. નનુ મિત્રવર્તુલ ઘણું મેટું હતું. પાંચ દસકાની એની જિ દગીમાં એણે કાંઈ કાંઈ માણ્યું અને નાણુ’. એના જીવનના ઉત્તરાર્ધમાં છેવટના ભાગમાં એના વિચારાનુ પરિવતન થયું હતું. એ મહાન પ્રયોગવીર ગુજરાતને ‘ પ્રેમશૌ અજોડ ભાવના અને બીજા કેટલા ય અવનવા અખતરા આપી ત્રેપન વર્ષે ા મૃત્યુ પામ્યા. ની