પૃષ્ઠ:KaviDarshan.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ jg[ ]] ]] ]« 1 1999 23745# પ્રવેશ પહેલા f]<IFE [QI સ્થળ : ન દનું નિવાસસ્થાન ( મુંબઈ )

  • ...! JAI

}} } /*

1 15 [વાતાવરણમાં ગીત સંભળાય છે.] 13015 ‘ ચલા જીતવા જરંગ બ્યુગલા વાગે યા હોમ કરીને પડા ફતેહ છે આગે. થઈ ગઈ જગમાં મ હક્ક નિજ માગે યા હામ કરીને પડો ફતેહ છે; આગે. ” નર્માદ : યાદ છે મને હ છે અને તે દિવસ માર જયારે કાઈની પણ નોકરી ન [ એકાએક ગીત અટકી જાય છે. સહેજ શાંતિ વ્યાપે છે. આ તે કરવાના નિશ્ચય કરી મેં સદા મારી કલમને ખા–મારી શારદા મૈયાને ખાળે મારું મસ્તક મૂકી દીધું ! ભાવભયાં. આંસુ એ મારાં પુષ્પ। ! ત્યારથી હું કલમના સાચા પૂજારી બન્યા. કલમે કતિ , અપાવી. યશ અપાવ્યા...પણ... કેમ નરભેરામ ! આવ ને અંદર બહારથી શું તાકે છે? IF 1912195 | નરભેરામ આવે છે ] નરભેરામ : કાંઈ નહિ, ભાઈ! વચ્ચે વચ્ચે જોઈ જાઉં છું તમને ! એકલા તા પડેા છે જ કયાં ? કાઈ ને કાઈ લમણાઝીક કરનાર હાજર જ હાય ! }}} = ] » નદ: તું યે કયાં એકલા પડે છે? દૂધવાળા આવી જાય એટલે ખાંડવાળા; ખાંડવાળા ાય એટલે ઘીવાળા. નરભેરામ ! આ બધા માગનારાને તુ શેા જવાબ આપે છે!