પૃષ્ઠ:KaviDarshan.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦:કવિદર્શન
 

૮૦ : વિદઈન નરભેરામ : એ બધા માગનારા છે જ નહિ, ભાઈ ! ન દવેને પાન ખવરાવી ભૈયા એમ માને છે કે એના બનારસી પાનની સાર્ચી કદર થઈ; ખાંડવાળા જાણે છે કે વે નદના ઘરમાં સવાર-સાંજ સે પ્યાલા ચા તા એછામાં ઓછી થવાની ! પૈસા માગવા તે કંઈ રહ્યા, પણ બિચારા રાજ જોઈ જાય છે બે વાર । કિવેના ઘરમાં ખાંડ ખૂટી તે નથી ને ? કે ન ૬ : કલમે આબરૂ રાખી છે તે હજી યે રાખશે. કલમ જિવાડરો ક્લમ મારશે.’ ત્યાં લગી જીવીશ..…અને નરભેરામ : ખમ્મા મારા કવિને ! મરવા-મારવાની વાત આ ઘરમાં હાય જ નહિ. શું લેાકાને તમારી વેલછા લાગી છે! રસ્તે જતા તમને જોવા તે ઊભા રહે છે! અાણી જગાએ પણ સાદ સાંભળાય : આ કવિ નર્મદ જાય ! ન ૬ : ( સહેજ હસીને) ગાળા પણ દેતા હશે કેટલા !...સાચુ' નભેરામ : કહે, નરભેરામ ! મને કાઈ ગાળ પણ દે છે કે નહિ ? જરાય રા ય વાંકુ કાઈ બાલે નિહતા નજર લાગે, ભાઈ ! મા ભાગમાં જલસમાં, મોંડળાગામાં જ્યાંકરા ત્યાં જ A કવે! આ પેલા ગુજરાતના રંગીલા જે નથી નમતા સત્તાને નદ : એ બધું તે ઠીક ! પણ તે સાંભળ્યું ? ! વીર ! એ જ ગુજરાતના કે નથી નમતા પૈસાને ! તે મારી વિરુદ્ધ શું કહેવાય છે એ નરભેરામ

ખાલે એ તા. હુ… તા સાંભળતા જ નથી ને !

ન : ત્યારે હું તને કહુ જેથી તું સમજી શકે કે તું કાની સેવા ન કરે છે, અને કેવા માનવીનુ મન સાચવે છે તે. નરભેરામ : એ જુએ ને, ભાઈ ! પેલા જદુનાથજી મહારાજ સાથે વાદવિવાદ થયા ત્યારથી કેટલાક જુનવાણી લેાકા તમને અધી પણ કહે છે માટે કાંઈ તમે અધર્મી થઈ ગયા? મહિપતરામ વિલાયત ગયા એ પણ તમે વખાણ્યુ .