પૃષ્ઠ:KaviDarshan.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નરસિહ મહેતા ISINE DEWER Fr TEDES FIRS) ike File me This infos s'ela, is વસ્તુ નરિસહ મહેતા ગુજરાતી ભાષાના આદ્ય કવિ ગણાય છે. આમ તે ગુજરાતી ભાષારચનાનું પહેલું પડ સાલંકી વંશમાં એટલે લગભગ ઈ.સ.ની નવમી–સમી સદીથી બંધાયેલું ગણી શકાય હેમચન્દ્રે સંગ્રહી રાખેલા જૂની દેશી પ્રાકૃત અપભ્રંશ ગુજરાતીના નમૂનાએ આપણી પાસે અસ્તિત્વમાં છે; અને ત્યારથી માંડી નરસંહ મહેતા સુધીની ભાષાસાંકળ પણ મળી આવી છે. એટલે નરસિંહ મહેતા આમ તા ગુજરાતી ભાષાના આદ્ય કવિ ન કહેવાય. પરંતુ મુસ્લિાના ગુજરાતી રાજઅમલ દરમિયાન ગુજરાતી ભાષા જે નવું સ્વરૂપ ધારણ કરતી હતી તેના આદ્ય પ્રતિનિધિ તરીકે આપણે નસિ’ 0 મહેતાને ગુજરાતના આદિ કવિ તરીકે ગણીએ છીએ. જે પ્રકારે આજ તેમની કવિતા આપણી પાસે છે તેના કરતાં નસિંહ મહેતાની કવિતાનું સ્વરૂપ જુદા પ્રકારનુ હાવું જોઈએ એમ વિદ્રાનાના મત છે. પ.નરિસહ મહેતા જેટલા કવિ તરીકે પ્રખ્યાત છે તેટલે જ તે આદરા ભક્ત તરીકે પ્રખ્યાત છે; એટલું જ નહિ, એનું જીવનચિત્ર કેટલાય ગુજરાતી કવિને કાવ્યના વસ્તુ તરીકે ઉપયોગમાં આવ્યુ છે. ઈ.સ. ૧૪૧૨ ૩ ૧૪૧૪ માં તેમના જન્મ, અને ઈ.સ. ૧૪૭૯માં કે ૧૪૮૧માં તેમનું અવસાન. જુનાગઢના એ વડનગરા નાગર હતેા. બાળપણમાં એનાં માતાપિતા ગુજરી ગયાં અને ભાઈ–બેજાઈએ તેને ઉછેર્યાં. સારી કારકિર્દી ને યેાગ્ય તેના વિદ્યાભ્યાસ હતા, અને તેનાં લગ્ન થઈ ચૂકયાં. તેની પત્નીનું નામ માણેકબાઈ. ભેજઈએ એક પ્રસંગે તેને મહેણું માર્યું એટલે ખભાતના અખાત ઉપર આવેલા ગેાપનાથ મહાદેવમાં જઈ તેણે તપ કર્યું . મહાદેવે પ્રસન્ન