પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪:કવિદર્શન
 

૮૪ : વિદેશન કાશ જેવા ગ્રંથા ઊભા પ્રેમ કરી શકા? તમે તે। કિવ, અમારી નૂતન ગુજરાતના સસ્કારવાધ છે ! પછી એ કાશ અપણુકાને કર્યાં ? નર્માદ ( હસીને ) કલ્પના કરા; કાને મેં અર્પણ કર્યા હો ? નવલરામ : કાઈ રામહારાજાને, કે કાઈ ગવન ર કમિશ્નરને ! નર્માદ : બહુ ઊંચી સત્તાધીશ દુનિયામાં મારા પેાશિ દેા હજુ કાઈ મને મળ્યા નથી. હું રાજારજવાડામાં કે ટાપીવાળાઓને બંગલે ફરતા રહુ ...એ કેમ બને ? નવલરામ : કેમ ન બને ? નર્માંદ : ફુરસદ કયાંથી લાવુ? નવલરામ : ફુરસદ તે બધી યે મળે. પણ એમ કહે। ને, સ્વભાવ જ તખ્તતાઉસ ઉપરથી નીચે ઊતરતા નથી ! ન ૬ : દુનિયાને મન ફેંકી દેવા સરખા કવે! તખ્તતાઉસ ઉપર એને કાણુ બેસવા દે? એ દિન આવશે ત્યારે આકાશમાં સેનાના સૂરજ ઊગશે. નવલરામ ઃ સૂરજ સાનાના ઊગતાં ઊગશે! પણ ઘરમાં પચાસ ચાંદીના ટુકડા તા જોઈએ ને? એ વગર આ રાજદરબાર જૅવા ઘર અને તે ઉપર છપામણીનો ખર્ચો પૂરા કેમ થાય ? કાઈ શેઠશાહુકારને અર્પણ કર્યાં કાશ? નદ શેઠશાહુકારની કામને તે તમે ઓળખતા જ હશેા ! ફેકી દેવાં જેટલી દાલત ઊભરાય તે। ચપટી આપણા ભણી ફેક. હા. એક ભેાજ મને મળ્યા છે...કરસનદાસ માધવદાસ !... પણ... નવલરામ : કહે છે ને કે એ તેા શેરસટ્ટામાં ભાંગ્યા ! ઘણા ઉદાર ગૃહસ્થ...મને યાદ છે તમે કહેલું તે! તમને ખબરે નહિ, અને એક શેર તમારા રાખી તેના નફામાં પાંચ હજાર તમને આપી ગયા હતા. નર્માદ : એવાં તે કેક દષ્ટાંતા કરસનદાસનાં છે! માટે હું એને