પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૮૫
 

વિનઃ : ૮૫

મારા ભાજ કહું છું. પરંતુ કારા અને કે કાઈ શેઠિયાને અર્પણ કર્યા નથી. નવલરામ ઃ ત્યારે કાઈ મિત્રને અર્પણ કર્યાં હશે ! કરશનદાસ મૂળજી, ભાઉ દાળ, રાણીના પારસી... નર્માદ : નવલરામ ! ઈશ્વરની કૃપા છે કે ગુજરાતી, મહારાષ્ટ્રી અને પારસીઓમાં મારે મોટા મિત્રસમુદાય છે. પણુ...જુએ આ કારા ! શોધી કાઢા મેએ મહાગ્રંથ કાને અર્પણ કર્યાં છે તે ! ( પુસ્તક લાવી મૂકે છે. ) [એકાએક બાઘો સાથે સંગીત સંભળાય છે. ] જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પરભાત ! જય જય ગરવી ગુજરાત ! ૧૪ પ્રકાશશે ઝળળ કસૂખી પ્રેમ-શૌય-અક્તિ, તું ભણુવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત ઊંચી તુ જ સુંદર જાત ! જય જય ગરવી ગુજરાત ! નવલરામ : કિયે, કિબ ! રંગ છે તમારા હૃદયને ! મૈયા ગુર્જરીન- ગરવી ગુજરાતને આવા મહાગ્રંથ કાઈએ અર્પણ કર્યા જાણ્યે નથી. ગુર્જરી ભૂમિને અને ગુઈરી ભાષાને જીવંત મૂર્તિમંત બનાવનાર ખીજો ન ૬ થયા નથી અને . પણ નથી... ન થવાના પણ ખનું શું કર્યુ? Hr ન ૬: જેને ગ્રંથ અર્પણ કર્યો એ આપી લેશે ! જે ગુજરાતને હુ ગરવી કહી બિરદાવું છું. એ ગુજરાત મારી ભીડ નહિ ભાંગ ? નવલરામ : સાહસ તા ખરું જ ને? કવિ ! સાહસ હવે આછાં કરા.