પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬:કવિદર્શન
 

૮૬ : વિદેશન નદ : આ જિંદગી પણ એક સાસ જ છે ને ? જીવન એટલે જ સટ્ટો. પ્રભુ હશે તેા સાચને જય મળશે... હજી તા ગુજરાત મને નિભાવી હ્યું છે...આહેા, નરભેરામ ! હે હવે ચા લાવે છે? નવલરામ જરા ચા લેતા ચાલે !...મારી વાતથી ક ટાળી ગયા હશે... | નરભેરામ બન્નેને ચા આપે છે. બન્ને પીએ છે અને વાર્તા કરે છે.] 4.612 01-09 નવલરામ : નરભેરામે શું કરે બિચારા ? કહે નરભેરામ ! મારા પ્યાલા કેટલામાં છે? નરભેરામ : એ તા, નવલરામભાઈ ! કવિના ઘરમાં એમ છે કે... પેલાં બાળકા ગાય છે એમ ચાના પ્યાલાનું બને છે, ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહિ...પ્યાલા ગણવા બેસું તા એક જુદા નાકર રાખવો પડે ! LI J નદઃ ત્યારે આટલી વાર કેમ કરી ? } } [1% 007 નવલરામ : જવા દે એ ઝીણવટ, વ! નવી વાત નથી. દૂધ ખૂટયું હશે કે ખાંડ બજારમાંથી લાવવાની હશે !...વારુ પણ હું આવ્યા છું ખીન્ત કામે. | G 15x0 Man JUJUA નર્માદ : કહેા; મારાથી અને એ હું કરી નાખીશ. નવલરામ : આનદ – દલપત ઝધડાની વાત મારે તમારે મુખે જ સાંભળવી છે. વર્તમાનપત્રાને એ ઝઘડામાં ખૂબ રસ પડયો છે. નદ: શાના ઝઘડા ? અને શાની વાત ? અમારા બન્નેના કરતાં તા લેાકાને વધારે ચડસ એમાં લાગે છે! નવલરામ : પારસી પંચ'માં તા એક ટ્ઠાયિત્ર પણ આવ્યું ! નમ દની ચાટલી લપત પકડી છે અને દલપતની ચાટલી ન દે પકડી છે! આખા ગુજરાતને આ ઝઘડામાં રસ પડયો છે!