પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિનર્મદ:૮૭
 

વિનમ્ ઢ : : ૮૭ નદ કવિના ડાયરા કે મુશાયરા ન જોનારને આમાં ઝઘડા દેખાયા હશે. મને ક્લપતરામને તે ભાગ્યે એમાં ઝઘડા જેવું લાગ્યું હોય ! એ તા ગુજરાતના એ કવિઓનુ મિલન હતુ! ન દ્વાથી ઉત્તરના કવિ તે દલપતરામ અને નર્મદાથી દક્ષિણના કવિ તે હુ…! ભેગા મળીએ એટલે સારામાં સારી વસ્તુ આપવા મથીએ; જરા ઝમઝમાટ પણ જાગે ! નવલરામ : પણ ત્યાં થયું શું એ તા કહેા ? કાંઈકે ઝટાપટી આ થઈ હશે ! લગતા કર્મ નદ : જરા ય નહિ, નવલરામ ! વાલકેશ્વરમાં ભગવાનદાસને બગલે મંડળી ભેગી મળી હતી. દલપતરામભાઈની કવિતા સહુએ સાંભળી. આપણા મહારાષ્ટ્રીમિત્ર આરીએન્ટલ ટ્રાન્સ્લેટર વિનાયકરાવજી ખરા ને ? તેમને અને સહુના આગ્રહ થયા કે મુંબઈના વેિને પણ સાંભળવા. મેં તા બહુ ના પાડી...અને વળી લાલા લેાક, તે પાક ખાધેલે... એટલે ગળુ નહિ ચાલે એમ ભય પણ લાગ્યેા. છતાં અતિશય આગ્રહ થયે। એટલે લાચારીથી ઊઠી દલપતરામ નજીક જઈ મેં કહ્યું કે...દલપત રામભાઈ તા સાગર છે...ને હું તા ખાબાચિયા જેવા નવા શિખાઉં છું…..…મારી કવિતા સાંભળી વાહવાહ કરનારને હું ડારતા...કારણ મને વાહવાહ હું કરવાથી દલપતરામભાઈ ઝાંખા પડે એ મને જરા ય ન ગમે...બસ ! દલપતરામભાઈએ તા પછીથી મારાં વખાણ કરેલાં. નવલરામ એમ ? પણ મુંબઈમાં તા ઘેરઘેર વાત થાય છે કે લે!ાને તમારી કવિતા જ પસંદ ન ૬ : એક બંગલાના દીવાનખાનામાં તે કેટલાક લેાક સમાય » ‘ડલા ! હા, કવિતા એ મારું જીવન છે. નવનવા છંદપ્રયોગો કરુ કે, નવનવા વિષયો રોધી તેમને વેતામાં ગૂથું ગુજરાતને એક વીર કાવ્યધર્મ આપવા મથું છું, જેસે અને