પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કવિદર્શન:૯૦

૯૦ : વિદેશન નરભેરામ : વાત સાચી, નવલરામભાઈ ! શું એ ખાવાની બંસી ! સુરાવટમાં સહુ તલ્લીન બની ગયા, સમજે તે અને ન સમજે તે ! [નવલરામ જાય છે] નદ: કાઈ દિવસ નહિ અને આજે તું કેમ ગંભીર બની ગયેા છે, નરભેરામ ? નરભેરામ : ભાઈ ! એનું કારણ છે. નવલરામના દેખતા જ કહેવુ હતું. પરંતુ મને તમારી બીક લાગી ! નદ: મારી બીક લાગે એવું ન કહેવા જેવુ શું બન્યું છે.... હું તેા નવલરામને જમવાનુ કહેવા જતા હતા...હુજી માલાન... બહુ દૂર નહિ ગયા હાય....... AUNODE. નરભેરામ : ન કહ્યું એ જ બહુ સારું કર્યું. આજ સુધી કહ્યું નથી...પણ હવે...કહ્યા વગર ક્રમ ચાલે ? નદ : તે કહી નાખ ને? વાર કેમ કરે છે ? નરભેરામ : અત્યારે રોકડમાં ચાર આના અને અન્નમાં મૂઠી પંઆ જ છે...બીજું કાંઈ જ નહિ! નદ : એ પણ એક નવા રંગ ! દૂધ તા થા હરો જ ! આપણે બન્ને આજે મા ઊજવીએ, પૂર્ણિમા નહાય તાય કયાં સુધી ચાલશે ? પુસ્તકા માનવીનું શરદપૂર્ણિ નરભેરામ : કવિરાજ ! આમ ડા, પેટ ભરે એમ લાગતું નથી. નદ: પણ તું ભણે છે કે આપણે તે છે! બ્રાહ્મણને ગરીબીના ભય કૈવે કેટલાક દિવસથી મને એક વિચાર નરભેરામ : શે। વિચાર ? Ho ન ૬ : સુરત જઈએ તે કેવું ? મુંબઈને મ માથે આપણું ભારણ વધારે થયું લાગે છે! નરભેરામ : હુ પણ એ જ વિચારી રહ્યો છું...ઘરનું ઘર તેા ખરું! કહેમને ખાળે મસ્તક મૂકયુ ?...પણ નરભેરામ ! આજ આવ્યા કરે છે.