પૃષ્ઠ:KaviDarshan.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

f]»64%6551 પ્રવેશ બીજે 1997 TEHSI સ્થળ : સુરત અને નાગરી ન્યાતનું અહી મુંબઈથી આવ્યા? ઐક સ્ત્રી : આ તારા કવિએ તેા સુરતનું નામ એળ્યું! શું માં લઈને એ ત્યાં હતા તે ફાવે તે કરે ! દેખવું કે નહિ અને દાઝવું યે 1. નહિ! આ તે રાજ સામે બારણે વરઝેાળા! નહિ લાજ, નહિ શરમ ! આનું નામ તે મૂએ સુધારા ? નરભેરામ : પણ છે શું, બહેન ? આટલા બધા ગુસ્સા ! કવિના કાંઈ અપરાધ? અને એ સુધારાવાળા છે એ તા આખી દુનિયા જાણે છે. સુધારાના ડકા વગાડનાર જ એ, ગુજરાતભરમાં । સી : વગાડયો ડકા એણે, બાપ ! છકેલ, નટ, લાજ વગરના ! હવે તા દીઠું ખમાતું નથી ! નરભેરામ : કાંઈ કહેશા ખરાં? । ગાળા જ દીધે રાખવી છે? ગાળા તા એમણે જાતે જ સાંભળી છે. નર્મદાશ કરના નરકા શકર પણ કહેવાઈ ચૂકયા. હવે કાંઈ? શ્રી : રાજ તું આવજા કરનારા વિના ઘરના કણ ? તને ખબર નથી શું થાય તે? તારે ચે આંખ છે કે બાકાં ! નરભેરામ : જુએ બહેન! કવિતા મારે મન દેવ છે...અને દેવતાઓએ કયા માનવીની નીતિપરીક્ષા પસાર કરી છે?... કહેવા જેવું હાય તા ભલે કહેા! હું કવિને રૂબરૂ કહીશ... સ્ત્રી : કહેવા જેવુ શું રાખ્યું છે કવિએ ? ' ફાવે તે ખાવું, ફાવે તે પીવુ!કાની સાથે ખાવુપીવું એના ચે વિવેક નહિ! એ તા એ જાણે અને એના ધરમ જાણે ! પણ આ ન્યાતની છે।કરી- આને જયારથી એણે આડે રસ્તે દેારવા માંડી છે......