પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫

માશ માં કાલે સાંજના કીનાર ઉપરથી હાય લાગી છે. ખુની જેનું નામ ઇકબાલ હુસેન હતું તેના માર્યાં વા છ નાઝીમ હુસૈન અહીં સુધી વાંચવા પામ્યા હતા કે એક નવીન પુરૂષ ત્યાં આવી ચઢયા અને એલી ઉઠયા “ખાટું, ખાટુ' તદ્દન ખેઢુ” - અચાનક અવાજ સ’ભળાતાં નાઝીમ હુસૈન ચેયે અને પાછળ ફરી જોતાં તેને એક માજીસ ઉભેલા દેખાય. એક અજાણ્યાને પોતાની તરફ જોતાં અને હસ્તાં જોઇ તેણે પુછ્યું, “તું કાણુ છે, અને અહીં શાને આવ્યા છે?’ નાઝીમ હુસેનના પુછવા છતાં તે આવનાર પુરૂષ તે જરા પશુ ન હાલ્પા એટલે તે બહુજ દૂધે ભરાયા અને પુછયું, “એ છે કાણુ ? જવાબ કેમ નથી આપતા ' હવે અજાણ્યા પશુ જરા હસ્યા અને માલ્યા, “શું તમે મને નથી ઓળખતા ?’’ “હું શું જાણું કે તમે કેપ્યુ છે ?” શું તમે તમારા મિત્રને ભુલી ગયા ?” “તમે?!! અને મારા મિત્ર ! કદી નહીં. તમે વળી માંથી મારા મિત્ર થયા ?” શુ તમે શ્વકખાલ હુસૈનને નથી આવતા ક