પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮

હાલત કે પશુ ભાષના ભાભારી થી. હું" " તમે મને કે રાજ મળ્યા.” રામત હુસેન આવી મ

‘હા, હું એકલેજ છુ. એ વાત ખરી પણ એટલું યાદ રાખજો કે મારા બચાવના દરેક સાધના તૈયાર કરીનેજ આવ્યા છું, અને તેને તમે પશુ કદાત્ર ષ્ણુતા હશો.” ખાલ હુસેને ચેતવણી માપી. .. ખાલ હુસેનના ખેલી રહેતાં ખાપણા માહેશ જાસુસ ખાલી ઉઠ્યા, તે સાધન શું?’ “ સૅજ નાનકડા ગાળે, જે થકી હું અનેક વાર તમારા હાથમાંથી છટકી નાડો છુ" “ હા, બરાબર, હવે કાંઇ સમજ પડી ખરી. ખરેખર તમે સામત છે, અને તમને કેદ પકડવું સહેલ નથી.” જાસુસ જાણે હારી ગયે! હાય તેમ નિરાશા દર્શાવી ખાલી ઉઠશે. હવે સાળી વાત જવા દ્યા અને આપણી મતલખ ઉપ જ બાવા. તમે જાણો છે કે મેં તમને શા માટે તેડાવ્યા છે ?” “ના, હું નથી જાણુતા,” “ઠીક, ત્યારે સાંભળા, હું તમને આજે છેલ્લીજ ચેતવણી આપવા આવ્યો છું કે તમે તમારી તપાસ મુલતવી રાખો, નહાતા અબ્દુલ હમીદખાનના શા હાલ થયા તે તો તમે જાણૅત છે, અને જો તમે નહીં મામા તો યાદ રાખજો કે તમામ પશુ તેવાજ હાલ ચરો.”