લખાણ પર જાઓ

પૃષ્ઠ:Khabardar Khuni.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩

૧૦૩. પ્રકરણ મુ કાણ વધે? ખબરદાર ખુની કે બાહેાય જાસુસ ! ઈકબાલ કમાલ હુસેનથી બ્રુટી પડયા પછી શેખ કરામત હુસેન તરતજ ચાકી ઉપર આવી ચઢયા અને લખવાની સામગ્રી લઈ એક ઓરડીમાં ચાલતા થયેા. ત્યાં તે એક ટેમજ આગળ ખેડે અને નીચે પ્રમાણે રીપોર્ટ લખવા લાગ્યા. હું મારા અગાઉના રીપોર્ટમાં લખી ચુકયા છુ કે જે લાગ્ન કયસર ભાગમાંથી મળી હતી તેના પત્તો હું મેળવી આપીશ, અતે ઇશ્વર કૃપાથી આજે હું મારા પ્રયત્નમાં ફ્રાયેલ છે. સૌથી પહેલાં જે વાત મારા ધ્યાનમાં આવી તે. એ હતી કે, જે લા કયસર ભાગમાંથી મળી તે કેાની હતી? એને મારનાર કાણુ છે ? સામાટે અને કયાં તેનું ખુન કરવામાં આ છે? અને ખુન કર્યાં પછી તે લાશ કયસર ભાગમાં મુકી જનાર કાણુ હતા ઉપરાત પ્રશ્નોના નીવેડા શાવવા માટે મને અથાગ મહેનત વેઠવી પડી અને છેવટે મારી મહેનતનું કુળ મને મળ્યું, કે હું તે સધળા પ્રમાને ઉકેલી શમે. યસર ભાગમાં લગ્ન મુકી જતાર કાલ હુસેન અને તેને સાથી લેશર હતા. કારણકે લેશ્વરના એક પત્રમાં ખાડ હતી,